વેરાઈ મા ની આરતી દેવી વેરાઈ માતાની સ્તુતિ માટે ગવાતી પવિત્ર આરતી છે. વેરાઈ મા ગુજરાતના ઘણા વિસ્તારોમાં કુળદેવી અને શક્તિ સ્વરૂપા માતા તરીકે પૂજાય છે।
વેરાઈ મા આરતી શું છે?
- સંકટહરણિ
- રક્ષિકા
- શક્તિ સ્વરૂપા
- કુળદેવી
આરતીનો ભાવ
- હે માતા, અમને સંકટમાંથી બચાવો
- અમારા કુટુંબને સુખ-શાંતિ આપો
- દુઃખ અને કષ્ટ દૂર કરો
- અમને સદ્માર્ગે દોરો
ક્યારે ગવાય છે?
- વેરાઈ માતાના મંદિરમાં
- નવરાત્રી દરમિયાન
- કુળદેવી પૂજા
- શુભ પ્રસંગો (લગ્ન, વ્રત, માનતા)
Verai Maa Aarti Lyrics:
- English
- Gujarati
Ho Lakh Lakh Divadani
Verai Maa Ni Aarti
Lakh Lakh Divadani
Verai Maa Ni Aarti
Are Jagmag Jagmag Divaladani
Verai Maa Ni Aarti
Jagmag Jagmag Divladani
Verai Maa Ni Aarti
Ho Aarti Ni Shobha Apar
Ho Ji Re Mara Sathal Ruda Gaam Ma
Ho Aarti Ni Shobha Apar
Ho Ji Re Mara Sathal Ruda Gaam Ma
Ho Lakh Lakh Divadani
Verai Maa Ni Aarti
Lakh Lakh Divadani
Verai Maa Ni Aarti
Ho Jagmag Jagmag Divaladani
Verai Maa Ni Aarti
Jagmag Jagmag Divaladani
Verai Maa Ni Aarti
Ho Dhol Nagara Ne Nobato Re Vaage
Naad Toh Eno Chaud Bhuvan Ma Gaaje
Ho Dhol Nagara Ne Nobato Re Vaage
Naad Toh Eno Chaud Bhuvan Ma Gaaje
Gaam Toda Ni Verai Maa Ni
Utaro Preme Aarti
Gaam Toda Ni Verai Maa Ni
Utaro Preme Aarti
Haan Deen Dayali Verai Maa Ni
Utaro Preme Aarti
Deen Dayali Verai Maa Ni
Utaro Preme Aarti
Ho Gugal Dashaang Na Dhoop Re Dhamakta
Badrisa Dhupe Ruda Mandir Mahekta
Ho Gugal Dashaang Na Dhoop Re Dhamakta
Badrisa Dhupe Ruda Mandir Mahekta
Bhakto Aaje Verai Maa Ni Utare Hete Aarti
Lakh Lakh Divadani
Verai Maa Ni Aarti
Ho Taliyo Na Taale Gaao
Verai Maa Ni Aarti
Jagmag Jagmag Divaladani
Verai Maa Ni Aarti
Ho Aarti Ni Shobha Apar Ho Ji Re
Mara Sathal Ruda Gaam Ma
Ho Aarti Ni Shobha Apar Ho Ji Re
Mara Sathal Ruda Gaam Ma
Taliyo Na Taale Gaao
Verai Maa Ni Aarti
Lakh Lakh Divadani
Verai Maa Ni Aarti
Haan Bhakto Preme Gunla Gaave
Verai Maa Ni Aarti
Lakh Lakh Divadani
Verai Maa Ni Aarti
Bolo Shri Verai Maat Ni Jai
હો લાખ લાખ દિવડાની
વેરાઈ માઁ ની આરતી
લાખ લાખ દિવડાની
વેરાઈ માઁ ની આરતી
અરે ઝગમગ ઝગમગ દિવલડાની
વેરાઈ માઁ ની આરતી
ઝગમગ ઝગમગ દિવલડા ની
વેરાઈ માઁ ની આરતી
હો આરતી ની શોભા અપાર
હો જી રે મારાં સાથળ રૂડાં ગામ માં
હો આરતી ની શોભા અપાર
હો જી રે મારાં સાથળ રૂડાં ગામ માં
હો લાખ લાખ દિવડાની
વેરાઈ માઁ ની આરતી
લાખ લાખ દિવડાની
વેરાઈ માઁ ની આરતી
હો ઝગમગ ઝગમગ દિવલડા ની
વેરાઈ માઁ ની આરતી
ઝગમગ ઝગમગ દિવલડા ની
વેરાઈ માઁ ની આરતી
હો ઢોલ નગારા ને નોબતો રે વાગે
નાદ તો એનો ચૌદ ભુવનમાં ગાજે
હો ઢોલ નગારા ને નોબતો રે વાગે
નાદ તો એનો ચૌદ ભુવનમાં ગાજે
ગામ ટોડા ની વેરાઈ માઁ ની
ઉતારો પ્રેમે આરતી
ગામ ટોડા ની વેરાઈ માઁ ની
ઉતારો પ્રેમે આરતી
હાં દિન દયાળી વેરાઈ માઁ ની
ઉતારો પ્રેમે આરતી
દિન દયાળી વેરાઈ માઁ ની
ઉતારો પ્રેમે આરતી
હો ગૂગળ દશાંગ નાં ધૂપ રે ધમકતાં
બદરીસા ધૂપે રૂડા મંદિર મહેકતાં
હો ગૂગળ દશાંગ નાં ધૂપ રે ધમકતાં
બદરીસા ધૂપે રૂડા મંદિર મહેકતાં
ભક્તો આજે વેરાઈ માઁ ની ઉતારે હેતે આરતી
લાખ લાખ દિવડાની
વેરાઈ માઁ ની આરતી
હો તાલીઓના તાલે ગાઓ
વેરાઈ માઁ ની આરતી
ઝગમગ ઝગમગ દિવલડા ની
વેરાઈ માઁ ની આરતી
હો આરતી ની શોભા અપાર હો જી રે
મારાં સાથળ રૂડાં ગામ માં
હો આરતી ની શોભા અપાર હો જી રે
મારાં સાથળ રૂડાં ગામ માં
તાલીઓના તાલે ગાઓ
વેરાઈ માઁ ની આરતી
લાખ લાખ દિવડાની
વેરાઈ માઁ ની આરતી
હાં ભક્તો પ્રેમે ગુણલાં ગાવે
વેરાઈ માઁ ની આરતી
લાખ લાખ દિવડાની
વેરાઈ માઁ ની આરતી
બોલો શ્રી વેરાઈ માત ની જય
Credits:
- Title: Verai Maa Aarti
- Singer: Devyani Gohel
- Music Director: Paresh Shah (Bombay Paresh)
- Edit & Gfx: Prem Graphics
- Music Label: Music Nova

