“કૌશલ્યા ના કુંવર” એક પ્રસિદ્ધ ગુજરાતી ભજન છે, જે ભગવાન શ્રી રામની સ્તુતિમાં ગવાય છે।
“કૌશલ્યા ના કુંવર” શું છે?
- કૌશલ્યા = શ્રી રામની માતા
- કુંવર = પુત્ર / રાજકુમાર
ભજનનો ભાવ
- શ્રી રામના
- સૌમ્ય સ્વભાવ
- ધર્મનિષ્ઠા
- કરુણા અને મર્યાદા
ક્યારે ગવાય છે?
- રામનવમી
- ભજન સંધ્યા
- સત્સંગ
- રામકથા અથવા પૂજા દરમિયાન
Shri Ram Aarti – Kaushalya Na Kuvar Lyrics:
- English
- Gujarati
Kaushalya Na Kunvar Tamaari
Kaushalya Na Kunvar Tamaari
Aarti Roj Utaaru Re
Aarti Roj Utaaru Re
He…Charan Tanu Charanaamrut Laine
Charan Tanu Charanaamrut Laine
Preme Paay Pakhaalu Re
Preme Paay Pakhaalu Re
Kaushalya Na Kunvar Tamaari
Aarti Roj Utaaru Re
Ho..Kaushalya Na Kunvar Tamaari
Saryu Jalthi Snaan Karaavu
Saryu Jalthi Snaan Karaavu
Tilak Karu Rupaalu Re
Tilak Karu Rupaalu Re
Kaushalya Na Kunvar Tamaari
Aarti Roj Utaaru Re
Kaushalya Na Kunvar Tamaari
He…Ange Uttam Aabhushan Ne
Ange Uttam Aabhushan Ne
Nayane Kaajal Kaalu Re
Nayane Kaajal Kaalu Re
Kaushalya Na Kunvar Tamaari
Aarti Roj Utaaru Re
Kaushalya Na Kunvar Tamaari
Kede Kataari Dhanushdhaari
Kede Kataari Dhanushdhaari
Raghuvir Ne Shangaaru Re
Raghuvir Ne Shangaaru Re
Kaushalya Na Kunvar Tamaari
Aarti Roj Utaaru Re
Kaushalya Na Kunvar Tamaari
Ho…Ahalya Thaine Padu Charanma
Ahalya Thaine Padu Charanma
Tan Man Dhan Ovaaru Re
Prabhu Tan Man Dhan Ovaaru Re
Kaushalya Na Kunvar Tamaari
Aarti Roj Utaaru Re
Kaushalya Na Kunvar Tamaari
Kaag Bhushundi Nu Roop Dharine
Kaag Bhushundi Nu Roop Dharine
Raghav Ne Ramaadu Re
Maara Raghav Ne Ramaadu Re
Kaushalya Na Kunvar Tamaari
Aarti Roj Utaaru Re
Kaushalya Na Kunvar Tamaari
Shabari Thaine Saame Baisu
Shabari Thaine Saame Baisu
Mitha Bor Jamaadu Re
Prabhu Ne Mitha Bor Jamaadu Re
Kaushalya Na Kunvar Tamaari
Aarti Roj Utaaru Re
Kaushalya Na Kunvar Tamaari
Mangal Murti Ram Ni Joine
Mangal Murti Ram Ni Joine
Antarmaa Harkhaavu Re
Antarmaa Harkhaavu Re
Kaushalya Na Kunvar Tamaari
Aarti Roj Utaaru Re
Kaushalya Na Kunvar Tamaari
Purushottam Kahe Daas Banine
Purushottam Kahe Daas Banine
Charan Kamal Hun Chaahu Re
Taara Charan Kamal Hun Chaahu Re
Kaushalya Na Kunvar Tamaari
Aarti Roj Utaaru Re
Kaushalya Na Kunvar Tamaari
Charan Tanu Charanaamrut Laine
Charan Tanu Charanaamrut Laine
Preme Paay Pakhaalu Re
Preme Paay Pakhaalu Re
Kaushalya Na Kunvar Tamaari
Aarti Roj Utaaru Re
Kaushalya Na Kunvar Tamaari
Raghupati Raghav Raja Ram
Patit Paavan Sitaram
Sitaram Jai Sitaram
Dashrath Nandan Raja Ram
Ram Ram Ram Sitaram Ram Ram
Hanumat Hridayi Vase Shri Ram
Ram Ram Ram Sitaram Ram Ram
Lakshman Ke Priya Bhraata Ram
Raghupati Raghav Raja Ram
Patit Paavan Sitaram
Raghupati Raghav Raja Ram
Patit Paavan Sitaram
Raghupati Raghav Raja Ram
Patit Paavan Sitaram
Raghupati Raghav Raja Ram
Patit Paavan Sitaram
Ram Ram Ram Sitaram Ram Ram
Ram Ram Ram Sitaram Ram Ram
Bolo
Ram Ram Ram Sitaram Ram Ram
Ram Ram Ram Sitaram Ram Ram
Bolo Siyavar Ramchandra Ki Jai
Pavanputra Hanuman Ki
Jai
Bolo Re Bhai Sab Santan Ki
Jai
કૌશલ્યા ના કુંવર તમારી
કૌશલ્યા ના કુંવર તમારી
આરતી રોજ ઉતારું રે
આરતી રોજ ઉતારું રે
હે…ચરણ તણુ ચરણામૃત લઇને
ચરણ તણુ ચરણામૃત લઇને
પ્રેમે પાય પખાળું રે
પ્રેમે પાય પખાળું રે
કૌશલ્યા ના કુંવર તમારી
આરતી રોજ ઉતારું રે
હો..કૌશલ્યા ના કુંવર તમારી
સરયુ જળથી સ્નાન કરાવું
સરયુ જળથી સ્નાન કરાવું
તિલક કરું રૂપાળું રે
તિલક કરું રૂપાળું રે
કૌશલ્યા ના કુંવર તમારી
આરતી રોજ ઉતારું રે
કૌશલ્યા ના કુંવર તમારી
હે…અંગે ઉત્તમ આભુષણ ને
અંગે ઉત્તમ આભુષણ ને
નયને કાજળ કાળું રે
નયને કાજળ કાળું રે
કૌશલ્યા ના કુંવર તમારી
આરતી રોજ ઉતારું રે
કૌશલ્યા ના કુંવર તમારી
કેડે કટારી ધનુષધારી
કેડે કટારી ધનુષધારી
રઘુવીર ને શણગારું રે
રઘુવીર ને શણગારું રે
કૌશલ્યા ના કુંવર તમારી
આરતી રોજ ઉતારું રે
કૌશલ્યા ના કુંવર તમારી
હો…અહલ્યા થઇને પડું ચરણમાં
અહલ્યા થઇને પડું ચરણમાં
તન મન ધન ઓવારું રે
પ્રભુ તન મન ધન ઓવારું રે
કૌશલ્યા ના કુંવર તમારી
આરતી રોજ ઉતારું રે
કૌશલ્યા ના કુંવર તમારી
કાગ ભૂષુંડી નું રૂપ લઇને
કાગ ભૂષુંડી નું રૂપ લઇને
રાઘવ ને રમાડું રે
મારા રાઘવ ને રમાડું રે
કૌશલ્યા ના કુંવર તમારી
આરતી રોજ ઉતારું રે
કૌશલ્યા ના કુંવર તમારી
શબરી થઇને સામે બૈસુ
શબરી થઇને સામે બૈસુ
મીઠા બોર જમાડું રે
પ્રભુ ને મીઠા બોર જમાડું રે
કૌશલ્યા ના કુંવર તમારી
આરતી રોજ ઉતારું રે
કૌશલ્યા ના કુંવર તમારી
મંગલ મૂર્તિ રામ ની જોઈને
મંગલ મૂર્તિ રામ ની જોઈને
અતંરમાં હરખાવું રે
અતંરમાં હરખાવું રે
કૌશલ્યા ના કુંવર તમારી
આરતી રોજ ઉતારું રે
કૌશલ્યા ના કુંવર તમારી
પુરુષોત્તમ કહે દાસ બનીને
પુરુષોત્તમ કહે દાસ બનીને
ચરણ કમલ હું ચાહુ રે
તારા ચરણ કમલ હું ચાહુ રે
કૌશલ્યા ના કુંવર તમારી
આરતી રોજ ઉતારું રે
કૌશલ્યા ના કુંવર તમારી
ચરણ તણુ ચરણામૃત લઇને
ચરણ તણુ ચરણામૃત લઇને
પ્રેમે પાય પખાળું રે
પ્રેમે પાય પખાળું રે
કૌશલ્યા ના કુંવર તમારી
આરતી રોજ ઉતારું રે
કૌશલ્યા ના કુંવર તમારી
રઘુપતિ રાઘવ રાજા રામ
પતિત પાવન સીતારામ
સીતારામ જય સીતારામ
દશરથ નંદન રાજા રામ
રામ રામ રામ સીતારામ રામ રામ
હનુમત હૃદયી વસે શ્રી રામ
રામ રામ રામ સીતારામ રામ રામ
લક્ષ્મણ કે પ્રિય ભ્રાતા રામ
રઘુપતિ રાઘવ રાજા રામ
પતિત પાવન સીતારામ
રઘુપતિ રાઘવ રાજા રામ
પતિત પાવન સીતારામ
રઘુપતિ રાઘવ રાજા રામ
પતિત પાવન સીતારામ
રઘુપતિ રાઘવ રાજા રામ
પતિત પાવન સીતારામ
રામ રામ રામ સીતારામ રામ રામ
રામ રામ રામ સીતારામ રામ રામ
બોલો
રામ રામ રામ સીતારામ રામ રામ
રામ રામ રામ સીતારામ રામ રામ
બોલો સિયાવર રામચંદ્ર કી જય
પવનપુત્ર હનુમાન કી
જય
બોલો રે ભાઈ સબ સંતન કી
જય
Credits:
- Title: Shri Ram Aarti – Kaushalya Na Kuvar
- Singer: Pamela Jain
- Music Director: Paresh Shah (Bombay Paresh)
- Edit & Gfx: Mind Pro
- Label: Music Nova

