Wednesday, October 28, 2026
Wednesday, October 28, 2026
HomeShree GaneshGanesh Bhajans GujaratiGanpati No Thal Lyrics - Jamva Padharo Dada Ketlik Vaar Chhe

Ganpati No Thal Lyrics – Jamva Padharo Dada Ketlik Vaar Chhe

- Advertisment -

આ એક લોકપ્રિય ગુજરાતી ગણપતિ ભક્તિગીત / થાળ છે. તેમાં ગણપતિ બાપાને ભોજનના થાળ માટે પ્રેમપૂર્વક પધારવા અને પ્રસાદ ગ્રહણ કરવા માટે ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે.

થાળનો ભાવ:

  1. ગણપતિ બાપાના શુભ આગમનનો ઉત્સવ.
  2. રિદ્ધિ–સિદ્ધિ દ્વારા સમૃદ્ધિ, શુભતા અને આધ્યાત્મિક સિદ્ધિનું પ્રતીક.
  3. ભક્તો ગણેશજીને પોતાના ઘરમાં પધારવા અને કૃપા કરવા માટે પ્રેમપૂર્વક આવકારે છે.
  4. સમગ્ર ભજનમાં ઉત્સાહ, ભક્તિ અને મંગલભાવ જોવા મળે છે.

“થાળ” શું છે?

હિંદુ ભક્તિ પરંપરામાં થાળ એટલે ભગવાનને ભોજન અર્પણ કરતી વખતે ગવાતું ભક્તિગીત. ગણપતિ ઉપાસનામાં પણ થાળ ગાઈને મોદક, લાડુ અને અન્ય ભોગ અર્પણ કરવામાં આવે છે.

Ganpati No Thal Lyrics:

  • English
  • Gujarati

Hey Jamva Padharo Dada
Ketlik Vaar Chhe
Aavi Jaao Aavi Jaao
Rasoi Taiyaar Chhe

Aavi Jaao Aavi Jaao
Rasoi Taiyaar Chhe
Ae Jamva Padharo Dada
Ketlik Vaar Chhe

Aavi Jaao Aavi Jaao
Rasoi Taiyaar Chhe
Aavi Jaao Aavi Jaao
Rasoi Taiyaar Chhe

Modak Laadu Ne
Ghaari Banaavi
Pooran Poli Me To
Gheema Jhabholi

Modak Laadu Ne
Ghaari Banaavi
Pooran Poli Me To
Gheema Jhabholi

Ae Garma Garam Gulaab Jaambu
Keva Majedaar Chhe
Aavi Jaao Aavi Jaao
Rasoi Taiyaar Chhe

Aavi Jaao Aavi Jaao
Rasoi Taiyaar Chhe
Haan Jamva Padharo Dada
Ketlik Vaar Chhe

Aavi Jaao Aavi Jaao
Rasoi Taiyaar Chhe
Aavi Jaao Aavi Jaao
Rasoi Taiyaar Chhe

Ae Jalebi Saathe Me To
Faafda Talaavya
Locho Khaman Ane
Dhokla Banaavya

Jalebi Saathe Me To
Faafda Talaavya
Locho Khaman Ane
Dhokla Banaavya

Ae Khandvi Ne Handvo
Kevo Majedaar Chhe
Aavi Jaao Aavi Jaao
Rasoi Taiyaar Chhe

Aavi Jaao Aavi Jaao
Rasoi Taiyaar Chhe
Haan Jamva Padharo Dada
Ketlik Vaar Chhe

Aavi Jaao Aavi Jaao
Rasoi Taiyaar Chhe
Aavi Jaao Aavi Jaao
Rasoi Taiyaar Chhe

Ae Bateka Vada Saathe
Marcha Vaghaarya
Pattice Samosa Ne
Bhajiya Banaavya

Bateka Vada Saathe
Marcha Vaghaarya
Pattice Samosa Ne
Bhajiya Banaavya

Methi Na Gota
Keva Majedaar Chhe
Aavi Jaao Aavi Jaao
Rasoi Taiyaar Chhe

Aavi Jaao Aavi Jaao
Rasoi Taiyaar Chhe
Haan Jamva Padharo Dada
Ketlik Vaar Chhe

Aavi Jaao Aavi Jaao
Rasoi Taiyaar Chhe
Aavi Jaao Aavi Jaao
Rasoi Taiyaar Chhe

Hey Paalak Paneer Saathe
Salaad Samaryu
Vidh Vidh Shaak Naakhi
Undhiyu Banaavyu

Paalak Paneer Saathe
Salaad Samaryu
Vidh Vidh Shaak Naakhi
Undhiyu Banaavyu

Aalu Jeeraani To
Kaaink Aur Vaat Chhe
Aavi Jaao Aavi Jaao
Rasoi Taiyaar Chhe

Aavi Jaao Aavi Jaao
Rasoi Taiyaar Chhe
Haan Jamva Padharo Dada
Ketlik Vaar Chhe

Aavi Jaao Aavi Jaao
Rasoi Taiyaar Chhe
Aavi Jaao Aavi Jaao
Rasoi Taiyaar Chhe

Be Padi Rotli Ne
Parotha Vanaavya
Daal Bhaat Saathe
Kadhi Pulaav Banaavya

Be Padi Rotli Ne
Parotha Vanaavya
Daal Bhaat Saathe
Kadhi Pulaav Banaavya

Masala Paapad Ne
Athaana Taiyaar Chhe
Aavi Jaao Aavi Jaao
Rasoi Taiyaar Chhe

Aavi Jaao Aavi Jaao
Rasoi Taiyaar Chhe
Haan Haan Jamva Padharo Dada
Ketlik Vaar Chhe

Aavi Jaao Aavi Jaao
Rasoi Taiyaar Chhe
Aavi Jaao Aavi Jaao
Rasoi Taiyaar Chhe

Ae Dahi Ne Valovi
Thandi Chhaas Banaavi
Jal Re Jamunani Me To
Jhaari Re Bharaavi

Dahi Ne Valovi
Thandi Chhaas Banaavi
Jal Re Jamunani Me To
Jhaari Re Bharaavi Ye

Aachman Karo Ne Dada
Ketlik Vaar Chhe
Aavi Jaao Aavi Jaao
Rasoi Taiyaar Chhe

Aavi Jaao Aavi Jaao
Rasoi Taiyaar Chhe
Haan Jamva Padharo Dada
Ketlik Vaar Chhe

Aavi Jaao Aavi Jaao
Rasoi Taiyaar Chhe
Aavi Jaao Aavi Jaao
Rasoi Taiyaar Chhe

Ae Sopaari Saathe
Gulkand Jamaavyu
Banarasi Paannu
Bidu Banaavyu

Sopaari Saathe
Gulkand Jamaavyu
Banarasi Paannu
Bidu Banaavyu

Ae Mukhvaas Karo Ne Dada
Ketlik Vaar Chhe
Aavi Jaao Aavi Jaao
Rasoi Taiyaar Chhe

Aavi Jaao Aavi Jaao
Rasoi Taiyaar Chhe
Haan Haan Jamva Padharo Dada
Ketlik Vaar Chhe

Aavi Jaao Aavi Jaao
Rasoi Taiyaar Chhe
Aavi Jaao Aavi Jaao
Rasoi Taiyaar Chhe

Am Bhaktoni Dada
Arji Swikaaro
Bhulchuk Maaf Kari
Seva Swikaaro

Am Bhaktoni Dada
Arji Swikaaro
Bhulchuk Maaf Kari
Seva Swikaaro

Ae Am Aanganiye
Jaldi Padharo
Aavi Jaao Aavi Jaao
Rasoi Taiyaar Chhe

Aavi Jaao Aavi Jaao
Rasoi Taiyaar Chhe
Ae Jamva Padharo Dada
Ketlik Vaar Chhe

Aavi Jaao Aavi Jaao
Rasoi Taiyaar Chhe
Aavi Jaao Aavi Jaao
Rasoi Taiyaar Chhe

Ae Dada Aavi Jaao Aavi Jaao
Rasoi Taiyaar Chhe
Aavi Jaao Aavi Jaao
Rasoi Taiyaar Chhe

Aavi Jaao Aavi Jaao
Rasoi Taiyaar Chhe

હે જમવા પધારો દાદા
કેટલીક વાર છે
આવી જાઓ આવી જાઓ
રસોઈ તૈયાર છે

આવી જાઓ આવી જાઓ
રસોઈ તૈયાર છે
એ જમવા પધારો દાદા
કેટલીક વાર છે

આવી જાઓ આવી જાઓ
રસોઈ તૈયાર છે
આવી જાઓ આવી જાઓ
રસોઈ તૈયાર છે

મોદક લાડુ ને
ઘારી બનાવી
પૂરણ પોળી મેં તો
ઘીમાં ઝબોળી

મોદક લાડુ ને
ઘારી બનાવી
પૂરણ પોળી મેં તો
ઘીમાં ઝબોળી

એ ગરમા ગરમ ગુલાબ જાંબુ
કેવા મજેદાર છે
આવી જાઓ આવી જાઓ
રસોઈ તૈયાર છે

આવી જાઓ આવી જાઓ
રસોઈ તૈયાર છે
હાં જમવા પધારો દાદા
કેટલીક વાર છે

આવી જાઓ આવી જાઓ
રસોઈ તૈયાર છે
આવી જાઓ આવી જાઓ
રસોઈ તૈયાર છે

એ જલેબી સાથે મેં તો
ફાફડા તળાવ્યા
લોચો ખમણ અને
ઢોકળા બનાવ્યા

જલેબી સાથે મેં તો
ફાફડા તળાવ્યા
લોચો ખમણ અને
ઢોકળા બનાવ્યા

એ ખાંડવી ને હાંડવો
કેવો મજેદાર છે
આવી જાઓ આવી જાઓ
રસોઈ તૈયાર છે

આવી જાઓ આવી જાઓ
રસોઈ તૈયાર છે
હાં જમવા પધારો દાદા
કેટલીક વાર છે

આવી જાઓ આવી જાઓ
રસોઈ તૈયાર છે
આવી જાઓ આવી જાઓ
રસોઈ તૈયાર છે

એ બટેકા વડા સાથે
મરચાં વઘાર્યા
પેટીસ સમોસા ને
ભજીયા બનાવ્યા

બટેકા વડા સાથે
મરચાં વઘાર્યા
પેટીસ સમોસા ને
ભજીયા બનાવ્યા

મેથી ના ગોટા
કેવા મજેદાર છે
આવી જાઓ આવી જાઓ
રસોઈ તૈયાર છે

આવી જાઓ આવી જાઓ
રસોઈ તૈયાર છે
હાં જમવા પધારો દાદા
કેટલીક વાર છે

આવી જાઓ આવી જાઓ
રસોઈ તૈયાર છે
આવી જાઓ આવી જાઓ
રસોઈ તૈયાર છે

હે પાલક પનીર સાથે
સલાડ સમાર્યુ
વિધ વિધ શાક નાખી
ઊંધિયું બનાવ્યું

પાલક પનીર સાથે
સલાડ સમાર્યુ
વિધ વિધ શાક નાખી
ઊંધિયું બનાવ્યું

આલુ જીરાની તો
કાંઈક ઔર વાત છે
આવી જાઓ આવી જાઓ
રસોઈ તૈયાર છે

આવી જાઓ આવી જાઓ
રસોઈ તૈયાર છે
હાં જમવા પધારો દાદા
કેટલીક વાર છે

આવી જાઓ આવી જાઓ
રસોઈ તૈયાર છે
આવી જાઓ આવી જાઓ
રસોઈ તૈયાર છે

બે પડી રોટલી ને
પરોઠા વણાવ્યા
દાળ ભાત સાથે
કઢી પુલાવ બનાવ્યા

બે પડી રોટલી ને
પરોઠા વણાવ્યા
દાળ ભાત સાથે
કઢી પુલાવ બનાવ્યા

મસાલા પાપડ ને
અથાણા તૈયાર છે
આવી જાઓ આવી જાઓ
રસોઈ તૈયાર છે

આવી જાઓ આવી જાઓ
રસોઈ તૈયાર છે
હાં હાં જમવા પધારો દાદા
કેટલીક વાર છે

આવી જાઓ આવી જાઓ
રસોઈ તૈયાર છે
આવી જાઓ આવી જાઓ
રસોઈ તૈયાર છે

એ દહી ને વલોવી
ઠંડી છાસ બનાવી
જળ રે જમુનાની મેં તો
ઝારી રે ભરાવી

દહી ને વલોવી
ઠંડી છાસ બનાવી
જળ રે જમુનાની મેં તો
ઝારી રે ભરાવી યે

આચમન કરો ને દાદા
કેટલીક વાર છે
આવી જાઓ આવી જાઓ
રસોઈ તૈયાર છે

આવી જાઓ આવી જાઓ
રસોઈ તૈયાર છે
હાં જમવા પધારો દાદા
કેટલીક વાર છે

આવી જાઓ આવી જાઓ
રસોઈ તૈયાર છે
આવી જાઓ આવી જાઓ
રસોઈ તૈયાર છે

એ સોપારી સાથે
ગુલકંદ જમાવ્યું
બનારસી પાનનું
બીડું બનાવ્યું

સોપારી સાથે
ગુલકંદ જમાવ્યું
બનારસી પાનનું
બીડું બનાવ્યું

એ મુખવાસ કરો ને દાદા
કેટલીક વાર છે
આવી જાઓ આવી જાઓ
રસોઈ તૈયાર છે

આવી જાઓ આવી જાઓ
રસોઈ તૈયાર છે
હાં હાં જમવા પધારો દાદા
કેટલીક વાર છે

આવી જાઓ આવી જાઓ
રસોઈ તૈયાર છે
આવી જાઓ આવી જાઓ
રસોઈ તૈયાર છે

અમ ભક્તોની દાદા
અરજી સ્વીકારો
ભુલચૂક માફ કરી
સેવા સ્વીકારો

અમ ભક્તોની દાદા
અરજી સ્વીકારો
ભુલચૂક માફ કરી
સેવા સ્વીકારો

એ અમ આંગણિયે
જલ્દી પધારો
આવી જાઓ આવી જાઓ
રસોઈ તૈયાર છે

આવી જાઓ આવી જાઓ
રસોઈ તૈયાર છે
એ જમવા પધારો દાદા
કેટલીક વાર છે

આવી જાઓ આવી જાઓ
રસોઈ તૈયાર છે
આવી જાઓ આવી જાઓ
રસોઈ તૈયાર છે

એ દાદા આવી જાઓ આવી જાઓ
રસોઈ તૈયાર છે
આવી જાઓ આવી જાઓ
રસોઈ તૈયાર છે

આવી જાઓ આવી જાઓ
રસોઈ તૈયાર છે

Credits:

  • Title: Ganpati No Thal – Jamva Padharo Dada Ketlik Vaar Chhe
  • Singer: Umesh Barot, Urvashi Pandya
  • Lyrics: Paresh Shah (Bombay Paresh)
  • Music Director: Paresh Shah (Bombay Paresh)
  • Programming & Mixed by Jay Joshi
  • Recording by Rocky Jesing (Vraj Studio)
  • Edit & Gfx: Prem Graphics PG
  • Music Label: Music Nova
Facebook Comments Box
- Advertisment -
RELATED SONGS
- Advertisment -

Most Popular

- Advertisment -

TOP CATEGORIES