Tuesday, October 27, 2026
Tuesday, October 27, 2026
HomeRamdev PirRamdev Pir Songs GujaratiBhajan Vina Mari Bhukh Nahi Bhange Lyrics - Ramdev Pir

Bhajan Vina Mari Bhukh Nahi Bhange Lyrics – Ramdev Pir

- Advertisment -

આ એક ગુજરાતી ભક્તિભજન છે, જેમાં ભક્ત પોતાના જીવનમાં ભજન અને ભગવાનના સ્મરણને અન્ન જેટલું જ જરૂરી માને છે.

ભજનનો ભાવ

  • “ભજન વિનાની મારી ભૂખ નહીં ભાંગે” એટલે ભગવાનના નામ અને ભજન વિના મનને સાચી તૃપ્તિ મળતી નથી.
  • અહીં “ભૂખ” માત્ર શરીરની ભૂખ નહીં, પરંતુ આત્માની ભગવાન પ્રત્યેની તરસનું પ્રતીક છે.
  • ભજન દ્વારા મનને શાંતિ, સંતોષ અને ભગવાનનું સ્મરણ પ્રાપ્ત કરવાનો ભાવ વ્યક્ત થાય છે.
  • રચનામાં ભક્તિ, વૈરાગ્ય અને પ્રભુનામ પ્રત્યેની આત્મીયતા મુખ્ય છે.

Bhajan Vina Mari Bhukh Nahi Bhange Lyrics

  • English
  • Gujarati

Ae Ji Re Pirji
Bhajan Vinaani Maari Bhukh Nahi Bhaange
Haa He Haa Ram
Samaran Vina Maari

Talab Na Jaay Rama
Smaran Vina Maari
Talab Na Jaay
Avar Dev Ko Me Nahi Aachu

Haa Haa Ji
Ae Ji Re Pirji Ae Ji
Avar Dev Ko Me Nahi Aachu
Haa Ae Haa Haa Ram

Krupa Karo Tame Ranuja Na Raay Rama
Krupa Karo Have Ranuja Na Raay
Ae Ji Re Pirji
Paankh Vina Pankhi Kem Ude

Haa He Haa
Haa Ram
Jal Vina Machhiyaana
Kon To Havaal Rama

Jal Vina Machhiyaana
Kon To Havaal
Tum Vina Rama
Kon Gati Mori

Haa He Haa Ram
Ae Ji Re Pirji
Pirji Pirji
Ae Tum Vina Rama

Kon Gati Mori
Haa He Haa
Haa Ram
Lakhpati Tame Sada Rakhvaal Rama

Lakhpati Tame Sada Rakhvaal
Ae Aavi Bhajan Vinaani Maari
Bhukh Nahi Bhaange
Haa He Haa Ram

Have Samaran Vina Maari
Talab Na Jaay Rama
Samaran Vina Maari
Talab Na Jaay

Jai Ho
Ae Ji Re Pirji
Pirji Pirji
He Makka Madina Makraana Ghoda

He Haa Ram
Have Aavatda To Me
Ditha Asvaar Rama
Aavatda To Me

Ditha Asvaar
Aa Bani Thanine Vaalo
Vaate Ne Ghaate
Haa Haa Ji

Ae Pirji
Ji Ji Ji
He Bani Thanine Vaalo
Vaate Ghaate

Haa Haa Ji
Nirakha Chhe Me Ranuja Na Raay Rama
Nirakha Chhe Me Ranuja Na Raay
Ae Bhajan Vinaani Maari Bhukh Nahi Bhaange

Haa Haa Haa Ji
Samaran Vina Maari
Talab Na Jaay Rama
Samaran Vina Maari

Talab Na Jaay
Jai Alakhdhani
Ae Ji Re Pirji
Ji Ji

Ae Aadi Purushb Alakh Pan Aap Chho
Haa He Haa
Haa Ram
Are Janmo Janmni Rama

Kaapo Jaal Tame
Janmo Janmni Kaapo Ne Jaal
Maher Karine Mandire Padhaaro
Haa He Haa

હા Ram
Ae Ji Re Pirji
Ae Maher Karine Mandire Padhaaro
Haa He Haa Ram

Dhan Dhan Ajmal Ghare Avtaar Rama
Dhan Dhan Ajmal Ghare Avtaar
Ae Aavi Bhajan Vinaani Maari
Bhukh Nahi Bhaange

Haa He Haa
Haa Ram
Samaran Vina Maari
Talab Na Jaay Rama

Samaran Vina Maari
Talab Na Jaay
Ae Jire Pirji
Pirji Pirji

Agiyaaras Pokaran Gadh Melo
Haa He Haa
Haa Ram
Dhani Malya Chho Mane Maatani Zaal Rama

Dhani Malya Chho Mane Matani Zaal
Hari Charane Bhaati Harji Bolya
Haa He Haa Ram
Ae Jire Pirji

Aavu Hari Charanu Maa
Bhaati Harji Bolya
Haa He Haa Ram
Ramadhani Lejo Harpal Sambhaal Tame

Ramadhani Lejo Harpal Sambhaal
Ae Aavi Bhajan Vinaani Maari
Bhukh Nahi Bhaange
Haa He Haa

Aavi Samaran Vina Maari
Talab Na Jaay Rama
Samaran Vina Maari
Talab Na Jaay

Are Avar Dev Ko Me Nahi Aachu
Haa Haa Haa Ram
Ae Ji Re Pirji
Pirji Pirji

He Avar Dev Ko Me Nahi Aachu
Haa He Ji
Are Krupa Karo Tame
Ranuja Na Raay Rama

Krupa Karo Tame
Ranuja Na Raay Rama
Krupa Karo Ne Tame
Ranuja Na Raay Rama

Krupa Karo Ne Tame
Ranuja Na Raay Rama
Krupa Karo Ne Tame Ranuja Na Raay

એ જી રે પીરજી
ભજન વિનાની મારી ભૂખ નહીં ભાંગે
હા હે હા રામ
સમરણ વિના મારી

તલબ ન જાય રામા
સમરણ વિના મારી
તલબ ન જાય
અવર દેવ કો મેં નહીં આચું

હા હા જી
એ જી રે પીરજી એ જી
અવર દેવ કો મેં નહીં આચું
હા એ હા હા રામ

કૃપા કરો તમે રણુજા ના રાય રામા
કૃપા કરો હવે રણુજા ના રાય
એ જી રે પીરજી
પાંખ વિના પંખી કેમ ઊડે

હા હે હા
હા રામ
જળ વિના મછિયાના
કોણ તો હવાલ રામા

જળ વિના મછિયાના
કોણ તો હવાલ
તુમ વિના રામા
કોણ ગતિ મોરી

હા હે હા રામ
એ જી રે પીરજી
પીરજી પીરજી
એ તુમ વિના રામા

કોણ ગતિ મોરી
હા હે હા
હા રામ
લખપતિ તમે સદા રખવાળ રામા

લખપતિ તમે સદા રખવાળ
એ આવી ભજન વિનાની મારી
ભૂખ નહીં ભાંગે
હા હે હા રામ

હવે સમરણ વિના મારી
તલબ ન જાય રામા
સમરણ વિના મારી
તલબ ન જાય

જય હો
એ જી રે પીરજી
પીરજી પીરજી
હે મક્કા મદીના મકરાણા ઘોડા

હે હા રામ
હવે આવતડા તો મેં
દીઠા અસવાર રામા
આવતડા તો મેં

દીઠા અસવાર
આ બની ઠનીને વાલો
વાટે ને ઘાટે
હા હા જી

એ પીરજી
જી જી જી
હે બની ઠનીને વાલો
વાટે ઘાટે

હા હા જી
નિરખા છે મેં રણુજા ના રાય રામા
નિરખા છે મેં રણુજા ના રાય
એ ભજન વિનાની મારી ભૂખ નહીં ભાંગે

હા હા હા જી
સમરણ વિના મારી
તલબ ન જાય રામા
સમરણ વિના મારી

તલબ ન જાય
જય અલખધણી
એ જી રે પીરજી
જી જી

એ આદિ પુરુષબ અલખ પણ આપ છો
હા હે હા
હા રામ
અરે જન્મો જન્મની રામા

કાપો જાળ તમે
જન્મો જન્મની કાપો ને જાળ
મહેર કરીને મંદિરે પધારો
હા હે હા

હા રામ
એ જી રે પીરજી
એ મહેર કરીને મંદિરે પધારો
હા હે હા રામ

ધન ધન અજમલ ઘરે અવતાર રામા
ધન ધન અજમલ ઘરે અવતાર
એ આવી ભજન વિનાની મારી
ભૂખ નહીં ભાંગે

હા હે હા
હા રામ
સમરણ વિના મારી
તલબ ન જાય રામા

સમરણ વિના મારી
તલબ ન જાય
એ જીરે પીરજી
પીરજી પીરજી

અગિયારસ પોકરણ ગઢ મેળો
હા હે હા
હા રામ
ધણી મળ્યા છો મને માતાની ઝાળ રામા

ધણી મળ્યા છો મને માતાની ઝાળ
હરિ ચરણે ભાટી હરજી બોલ્યા
હા હે હા રામ
એ જીરે પીરજી

આવું હરી ચરણું માં
ભાટી હરજી બોલ્યા
હા હે હા રામ
રામાધણી લેજો હરપળ સંભાળ તમે

રામાધણી લેજો હરપળ સંભાળ
એ આવી ભજન વિનાની મારી
ભૂખ નહીં ભાંગે
હા હે હા

આવી સમરણ વિના મારી
તલબ ન જાય રામા
સમરણ વિના મારી
તલબ ન જાય

અરે અવર દેવ કો મેં નહીં આચું
હા હા હા રામ
એ જી રે પીરજી
પીરજી પીરજી

હે અવર દેવ કો મેં નહીં આચું
હા હે જી
અરે કૃપા કરો તમે
રણુજા ના રાય રામા

કૃપા કરો તમે
રણુજા ના રાય રામા
કૃપા કરો ને તમે
રણુજા ના રાય રામા

કૃપા કરો ને તમે
રણુજા ના રાય રામા
કૃપા કરો ને તમે રણુજા ના રાય

Credits:

  • Title: Bhajan Vina Mari Bhukh Nahi Bhange
  • Singer: Vasudevbapu Dudhrejiya
  • Music Director: Paresh Shah (Bombay Paresh)
  • Edit & Gfx: Prem Graphics PG
  • Music Label: Music Nova

Facebook Comments Box
- Advertisment -
RELATED SONGS
- Advertisment -

Most Popular

- Advertisment -

TOP CATEGORIES