Tuesday, October 27, 2026
Tuesday, October 27, 2026
HomeGujarati Garba SongsTane Fulde Vadhavi Lai Javana Lyrics - Garba Song

Tane Fulde Vadhavi Lai Javana Lyrics – Garba Song

- Advertisment -

આ એક ગુજરાતી લોકભજન / ભક્તિગીત છે, જેમાં ભક્ત પોતાના આરાધ્ય દેવ પ્રત્યે પ્રેમ, શ્રદ્ધા અને ઉત્સાહ વ્યક્ત કરે છે. “ફૂલડે વધાવીને” એટલે ફૂલો દ્વારા ભગવાનનું સ્વાગત અને સન્માન કરવાનો સુંદર ભાવ.

અંબા ચાલીસાનો ભાવ

  • ભગવાનને ફૂલોથી વધાવીને પધરાવવાનો ભાવ વ્યક્ત થાય છે.
  • ભક્તના હૃદયમાં રહેલો પ્રેમ, સમર્પણ અને આનંદ ગીતમાં જોવા મળે છે.
  • ભગવાનને પોતાના જીવનમાં પધારેલા માનનીય અતિથિ તરીકે આવકારવાનો ભાવ છે.
  • સમગ્ર રચનામાં ઉત્સવ, ભક્તિ અને આત્મીય સ્વાગતનું વાતાવરણ છે.

Tane Fulde Vadhavi Lai Javana Lyrics

  • English
  • Gujarati

Hey Tane Phoolade Vadhavine Lai Javana
Tane Phoolade Vadhavine Lai Javana
Hey Tane Motide Vadhavine Lai Javana
Tane Motide Vadhavine Lai Javana

Taro Aajno Vaas Maari Mediye
Ho Ji Ho Ji
Hey Taro Aajno Raas Maari Sheriye
Ho Ji Ho Ji

Aaso Paalav Na Toran Bandhavu
Aaso Paalav Na Toran Bandhavu
Phoolade Vadhavu Maari Maat Re Bhavani Maa
Phoolade Vadhavu Maari Maat Re Bhavani Maa

Taro Aajno Vaas Maari Mediye
Ho Ji Ho Ji
Hey Taro Aajno Raas Maari Sheriye
Ho Ji Ho Ji

Kumkum Kesar Na Maadi Sathiya Puraavu
Kumkum Kesar Na Maadi Sathiya Puraavu
Motide Puraavu Bhaat Re Bhavani Maa
Karvi Chhe Dilda Ni Vaat Re Bhavani Maa

Hey Taro Aajno Vaas Maari Mediye
Ho Ji Ho Ji
Hey Taro Aajno Raas Maari Sheriye
Ho Ji Ho Ji

Hey Tane Phoolade Vadhavine Lai Javana
Tane Motide Vadhavine Lai Javana
Hey Taro Aajno Raas Maari Sheriye
Ho Ji Ho Ji

Hey Taro Aajno Raas Maari Sheriye
Ho Ji Ho Ji
Haiya Na Hete Main Bandhyo Chhe Hinchko
Haiya Na Hete Main Bandhyo Chhe Hinchko

Jhoolva Padharo Ambe Maat Re Bhavani Maa
Bahuchar Maa Ni Sang Ma Bhavani Maa
Hey Garbe Ramava Aavo Maari Sheriye
Ho Ji Ho Ji

Hey Taro Aajno Raas Maari Sheriye
Ho Ji Ho Ji
Kumkum Na Pagle Maadi Vahela Vahela Aavjo
Kumkum Na Pagle Maadi Vahela Vahela Aavjo

Hey Aangana Shobhavo Maat Re Bhavani Maa
Purje Tara Bhakto Ni Aash Re Bhavani Maa
Hey Taro Aajno Raas Maari Sheriye
Ho Ji Ho Ji

Hey Taro Aajno Raas Maari Sheriye
Ho Ji Ho Ji
Hey Tane Phoolade Vadhavine Lai Javana
Tane Motide Vadhavine Lai Javana

Taro Aajno Raas Maari Sheriye
Ho Ji Ho Ji
Hey Taro Aajno Raas Maari Sheriye
Ho Ji Ho Ji

Ho Antarni Ichchha Chhe Etli Ja Maavadi
Antarni Ichchha Chhe Etli Ja Maavadi
Purje Vinanti Khas Re Bhavani Maa
Rakhje Vinanti Khas Re Bhavani Maa

Taro Aajno Vaas Maari Mediye
Ho Ji Ho Ji
Hey Taro Aajno Raas Maari Sheriye
Ho Ji Ho Ji

Hey Tane Phoolade Vadhavine Lai Javana
Tane Motide Vadhavine Lai Javana
Taro Aajno Raas Maari Sheriye
Ho Ji Ho Ji

Hey Taro Aajno Raas Maari Sheriye
Ho Ji Ho Ji
Bhool Chuk Karje Maaf Bhavani Maa
Bhool Chuk Karje Maaf Bhavani Maa

De Jo Charan Ma Vaas Re Bhavani Maa
De Jo Charan Ma Vaas Re Bhavani Maa
Hey Taro Aajno Raas Maari Sheriye
Ho Ji Ho Ji

Hey Taro Aajno Raas Maari Sheriye
Ho Ji Ho Ji
Hey Tane Phoolade Vadhavine Lai Javana
Tane Motide Vadhavine Lai Javana

Taro Aajno Raas Maari Sheriye
Ho Ji Ho Ji
He Taro Aajno Raas Maari Sheriye
Ho Ji Ho Ji

He Taro Aajno Raas Maari Sheriye
Ho Ji Ho Ji

હે તને ફૂલડે વધાવીને લાય જવાના
તને ફૂલડે વધાવવીને લાઈ જવાના
હે તને મોતીડે વધાવવીને લાય જવાના
તને મોતીડે વધાવવીને લાય જાવાના

તારો આજનો વાસ મારી મેડીયે
હો જી હો જી
હે તારો આજનો રાસ મારી શેરીએ
હો જી હો જી

આસો પાલવ ના તોરણ બાંધવુ
આસો પાલવ ના તોરણ બાંધવુ
ફૂલડે વધાવુ મારી માત રે ભવાની મા
ફૂલડે વધાવુ મારી માત રે ભવાની મા

તારો આજનો વાસ મારી મેડીયે
હો જી હો જી
હે તારો આજનો રાસ મારી શેરીએ
હો જી હો જી

કુમકુમ કેસર ના માડી સાથિયા પુરાવુ
કુમકુમ કેસર ના માડી સાથિયા પુરાવુ
મોતીદે પુરાવુ ભાત રે ભવાની મા
કરવી છે દિલડા ની વાત રે ભવાની મા

હે તારો આજનો વાસ મારી મેડીયે
હો જી હો જી
હે તારો આજનો રાસ મારી શેરીએ
હો જી હો જી

હે તને ફૂલડે વધાવીને લાય જવાના
તને મોતીડે વધાવવીને લાય જાવાના
હે તારો આજનો રાસ મારી શેરીએ
હો જી હો જી

હે તારો આજનો રાસ મારી શેરીએ
હો જી હો જી
હૈયા ના હેતે મેં બાંધ્યો છે હિંચકો
હૈયા ના હેતે મેં બાંધ્યો છે હિંચકો

ઝૂલવા પધારો અંબે માત રે ભવાની મા
બહુચર મા ની સંગ મા ભવાની મા
હે ગરબે રામવા આવવો મારી શેરીએ
હો જી હો જી

હે તારો આજનો રાસ મારી શેરીએ
હો જી હો જી
કુમકુમ ના પગલા માડી વાહેલા વાહેલા આવજો
કુમકુમ ના પગલા માડી વાહેલા વાહેલા આવજો

હે આંગણા શોભાવો માત રે ભવાની મા
પુરજે તારા ભક્તો ની આશ રે ભવાની મા
હે તારો આજનો રાસ મારી શેરીએ
હો જી હો જી

હે તારો આજનો રાસ મારી શેરીએ
હો જી હો જી
હે તને ફૂલડે વધાવીને લાય જવાના
તને મોતીડે વધાવવીને લાય જાવાના

તારો આજનો રાસ મારી શેરીએ
હો જી હો જી
હે તારો આજનો રાસ મારી શેરીએ
હો જી હો જી

હો અંતરની ઈચ્છા છે એટલી જા માવડી
અંતરની ઈચ્છા છે એટલી જા માવડી
પુરજે વિનંતિ ખાસ રે ભવાની મા
રાખજે વિનંતિ ખાસ રે ભવાની મા

તારો આજનો વાસ મારી મેડીયે
હો જી હો જી
હે તારો આજનો રાસ મારી શેરીએ
હો જી હો જી

હે તને ફૂલડે વધાવીને લાય જવાના
તને મોતીડે વધાવવીને લાય જાવાના
તારો આજનો રાસ મારી શેરીએ
હો જી હો જી

હે તારો આજનો રાસ મારી શેરીએ
હો જી હો જી
ભૂલ ચૂક કરજે માફ ભવાની મા
ભૂલ ચૂક કરજે માફ ભવાની મા

દે જો ચરણ મા વાસ રે ભવાની મા
દે જો ચરણ મા વાસ રે ભવાની મા
હે તારો આજનો રાસ મારી શેરીએ
હો જી હો જી

હે તારો આજનો રાસ મારી શેરીએ
હો જી હો જી
હે તને ફૂલડે વધાવીને લાય જવાના
તને મોતીડે વધાવવીને લાય જાવાના

તારો આજનો રાસ મારી શેરીએ
હો જી હો જી
હી તારો આજનો રાસ મારી શેરીએ
હો જી હો જી

હી તારો આજનો રાસ મારી શેરીએ
હો જી હો જી

Credits:

  • Title: Tane Phoolade Vadhavi Ne Lai Javana – Mataji No Thal
  • Singer: Sharmila Bhatkar
  • Music Director: Paresh Shah (Bombay Paresh)
  • Programming & Mixed: Jay Joshi
  • Recording: Rocky Jesing (Vraj Studio)
  • Edit & Gfx: Mind Pro
  • Music Label: Music Nova

Facebook Comments Box
- Advertisment -
RELATED SONGS
- Advertisment -

Most Popular

- Advertisment -

TOP CATEGORIES