Tuesday, October 27, 2026
Tuesday, October 27, 2026
HomeGujarati Garba SongsSachi Re Mari Sat Re Bhavani Maa Lyrics - Garba Song

Sachi Re Mari Sat Re Bhavani Maa Lyrics – Garba Song

- Advertisment -

આ એક ગુજરાતી માતાજીનું ભજન / દેવીભક્તિ ગીત છે, જેમાં ભક્ત માતા ભવાની પ્રત્યે પોતાની અતૂટ શ્રદ્ધા, વિશ્વાસ અને સમર્પણ વ્યક્ત કરે છે.

ભજનનો ભાવ

  • માતા ભવાની એટલે આદ્ય શક્તિનું સ્વરૂપ, જેમની ભક્તો શ્રદ્ધાપૂર્વક ઉપાસના કરે છે.
  • “સાચી રે મારી સત રે ભવાની માઁ” શબ્દોમાં માતા પ્રત્યેનો અડગ વિશ્વાસ અને તેમની સત્યનિષ્ઠ શક્તિમાં શ્રદ્ધા વ્યક્ત થાય છે.
  • ભજનમાં માતાને પોતાના દુઃખ-સુખની સાથી અને આશ્રયરૂપ માનવાનો ભાવ છે.
  • ગીતનો મુખ્ય સંદેશ માતા પ્રત્યેની ભક્તિ, વિશ્વાસ અને શરણાગતિ છે.

Sachi Re Mari Sat Re Bhavani Maa Lyrics

  • English
  • Gujarati

Saachi Re Maari Sat Re Bhavani Maa
Amba Bhavani Maa
Hu To Taari Seva Karish Maiya Laal
Hu To Taari Seva Karish Maiya Laal

Saachi Re Maari Sat Re Bhavani Maa
Amba Bhavani Maa
Hu To Taari Seva Karish Maiya Laal
Hu To Taari Seva Karish Maiya Laal

Ho Jyotima Ek Taari Chhe Jyoti
Taari Chhe Jyoti
Taari Chhe Jyoti
Taara Satnu Chamke Chhe Moti

Chamke Chhe Moti Maadi Chamke Chhe Moti
Shraddha Raakhu Chhu Maadi Mandirna Chokma
Mandirna Chokma
Mandirna Chokma

Nav Nav Raatna Norata Karish Maa
Poojao Karish Maa
Dussehrane Daade Havan Karish Maiya Laal
Dussehrane Daade Havan Karish Maiya Laal

Saachi Re Maari Sat Re Bhavani Maa
Amba Bhavani Maa
Hu To Taari Seva Karish Maiya Laal
Hu To Taari Seva Karish Maiya Laal

Ho Jagma Te Ek Kevi Maaya Rachaavi
Maaya Rachaavi Maa E Maaya Rachaavi
Darshan Deva Tu Saame Re Aavi
Saame Re Aavi Amba Saame Re Aavi

Sthaan Chhe Taaru Gabbarna Gokhma
Gabbarna Gokhma
Gabbarna Gokhma
Shakti Re Tu To Jagni Janeta Maa

Bholi Bhavani Maa
Hu To Taara Pagla Poojish Maiya Laal
Hu To Taara Pagla Poojish Maiya Laal
He Navdurga Aavo Darshan Deva Maa

Amba Bhavani Maa
Ovaarana Lau Hu Vaari Vaari Maiya Laal
Ovaarana Lau Hu Vaari Vaari Maiya Laal
Saachi Re Maari Sat Re Bhavani Maa

Amba Bhavani Maa
Hu To Taari Seva Karish Maiya Laal
He Saachi Re Maari Sat Re Bhavani Maa
Amba Bhavani Maa

Hu To Taari Seva Karish Maiya Laal
Hu To Taari Seva Karish Maiya Laal
Hu To Taari Seva Karish Maiya Laal
Hu To Taari Seva Karish Maiya Laal

સાચી રે મારી સત રે ભવાની માઁ
અંબા ભવાની માઁ
હું તો તારી સેવા કરીશ મૈયા લાલ
હું તો તારી સેવા કરીશ મૈયા લાલ

સાચી રે મારી સત રે ભવાની માઁ
અંબા ભવાની માઁ
હું તો તારી સેવા કરીશ મૈયા લાલ
હું તો તારી સેવા કરીશ મૈયા લાલ

હો જ્યોતિમાં એક તારી છે જ્યોતિ
તારી છે જ્યોતિ
તારી છે જ્યોતિ
તારા સતનું ચમકે છે મોતી

ચમકે છે મોતી માડી ચમકે છે મોતી
શ્રદ્ધા રાખું છું માડી મંદિરના ચોકમાં
મંદિરના ચોકમાં
મંદિરના ચોકમાં

નવ નવ રાતના નોરતાં કરીશ માઁ
પૂજાઓ કરીશ માઁ
દશેરાને દાડે હવન કરીશ મૈયા લાલ
દશેરાને દાડે હવન કરીશ મૈયા લાલ

સાચી રે મારી સત રે ભવાની માઁ
અંબા ભવાની માઁ
હું તો તારી સેવા કરીશ મૈયા લાલ
હું તો તારી સેવા કરીશ મૈયા લાલ

હો જગમાં તેં એક કેવી માયા રચાવી
માયા રચાવી માઁ એ માયા રચાવી
દર્શન દેવા તું સામે રે આવી
સામે રે આવી અંબા સામે રે આવી

સ્થાન છે તારું ગબ્બરના ગોખમાં
ગબ્બરના ગોખમાં
ગબ્બરના ગોખમાં
શક્તિ રે તું તો જગની જનેતા માઁ

ભોળી ભવાની માઁ
હું તો તારા પગલાં પૂજીશ મૈયા લાલ
હું તો તારા પગલાં પૂજીશ મૈયા લાલ
હે નવદુર્ગા આવો દર્શન દેવા માઁ

અંબા ભવાની માઁ
ઓવારણાં લઉં હું વારી વારી મૈયા લાલ
ઓવારણાં લઉં હું વારી વારી મૈયા લાલ
સાચી રે મારી સત રે ભવાની માઁ

અંબા ભવાની માઁ
હું તો તારી સેવા કરીશ મૈયા લાલ
હે સાચી રે મારી સત રે ભવાની માઁ
અંબા ભવાની માઁ

હું તો તારી સેવા કરીશ મૈયા લાલ
હું તો તારી સેવા કરીશ મૈયા લાલ
હું તો તારી સેવા કરીશ મૈયા લાલ
હું તો તારી સેવા કરીશ મૈયા લાલ

Credits:

  • Title: Sachi Re Mari Sat Re Bhavani Maa
  • Singer: Hardika Rabari, Hasmita Rabari
  • Music Director: Paresh Shah (Bombay Paresh)
  • Programming & Mixed: Jay Joshi
  • Recording By: Rocky Jesing (Vraj Studio)
  • Video Concept: Paresh Shah (Bombay Paresh)
  • Video Edit: Kreative Kings
  • Music Label: Music Nova

Facebook Comments Box
- Advertisment -
RELATED SONGS
- Advertisment -

Most Popular

- Advertisment -

TOP CATEGORIES