Saturday, April 26, 2025
Saturday, April 26, 2025
HomeShri Ram Songsરંગાઈ જાને રંગમાં Rangai Jane Rang Ma Bhajan - Gujarati Ram Bhajan

રંગાઈ જાને રંગમાં Rangai Jane Rang Ma Bhajan – Gujarati Ram Bhajan

Credits:

  • Title: Rangai Jane Rang Ma
  • Singer: Chetan Gadhvi
  • Music Director: Girish Mehta
  • Edit & Gfx : Prem Graphics PG
  • Music Label: Music Nova
  • English
  • Gujarati

Sitaram Sitaram Sitaram
Radheshyam Radheshyam Radheshyam
Sitaram Sitaram Sitaram
Radheshyam Radheshyam Radheshyam

Rangai Jaane Rangma
Tu Rangai Jaane Rangma
Sitaram Tanaa Satsang Ma
Radheshyam Tanaa Tu Rangma

Rangai Jaane Rangma
Tu Rangai Jaane Rangmaa

Aaje Bhajashu Kaale Bhajashu
Bhajashu Sitaram
Kyare Bhajashu Radheshyam
Aaje Bhajashu Kaale Bhajashu
Bhajashu Sitaram
Kyare Bhajashu Radheshyam
Shvaas Khutashe Naadi Tutashe
Shvaas Khutashe Naadi Tutashe
Pran Nahire Taara Angma

Rangai Jaane Rangma
Tu Rangai Jaane Rangmaa

Jeev Jaanato Jaaju Jivashu
Maaru Chhe Aa Tamaam
Pahela Amar Kari Lau Naam
Jeev Jaanato Jaaju Jivashu
Maaru Chhe Aa Tamaam
Pahelaa Amar Kari Lau Naam
Tedu Aavashe Jamnu Jyare
Tedu Aavashe Jamnu Jyare
Jaavu Padashe Sangma

Rangai Jaane Rangma
Tu Rangai Jaane Rangma

Sau Jeev Kehta Pachi Jampishau Pehla
Melvi Lyo Ne Daam
Rehvana Kari Lyo Thaam
Sau Jeev Kehta Pachi Jampishau Pehla
Melvi Lyo Ne Daam
Rehvana Kari Lyo Thaam
Prabhu Padyo Chhe Kya Rastama
Prabhu Padyo Chhe Em Kya Rastama
Sau Jan Kaheta Vyangama
Rangai Jaane Rangma
Tu Rangai Jaane Rangma

Ghadapan Aavashe Tyare Bhajishu Pahelaa
Gharna Kaam Tamaam
Pachi Farshu Teerath Dhaam
Ghadapan Aavashe Tyare Bhajishu Pahelaa
Gharna Kaam Tamaam
Pachi Farshu Teerath Dhaam
Aatam Ek Di Uddi Jaashe
Aatam Ek Di Uddi Jaashe
Taaru Sharir Raheshe Palangma

Rangai Jaane Rangma
Tu Rangai Jaane Rangma

Batrish Bhaatna Bhojan Jamata
Bheli Karine Bhaam
Ema Kyathi Sambhare Ram
Batrish Bhaatna Bhojan Jamata
Bheli Karine Bhaam
Ema Kyathi Sambhare Ram
Daan-Punyaathi Door Rahyo Tu
Daan-Punyaathi Dur Rahyo Tu
Fogat Fare Chhee Ghamandma

Rangai Jaane Rangma
Tu Rangai Jaane Rangmaa

Rang Raagma Kyare Ratashe
Rahi Jashe Aamne Aam
Maate Olakh Tu Aatam Ram
Rang Raagma Kyare Ratashe
Rahi Jashe Aamne Aam
Maate Olakh Tu Aatam Ram
Baba Anand Hari Om Akhand Chhe
Baba Anand Hari Om Akhand Chhe
Bhaj Tu Shivani Sangma
Rangai Jaane Rangma
Tu Rangai Jaane Rangma
Rangai Jaane Rangma
Tu Rangai Jaane Rangma

Sitaram Tanaa Satsangma
Radheshyaam Tanaa Tu Rangma
Rangai Jaane Rangma
Tu Rangai Jaane Rangma
Rangai Jaane Rangma

સીતારામ સીતારામ સીતારામ
રાધેશ્યામ રાધેશ્યામ રાધેશ્યામ
સીતારામ સીતારામ સીતારામ
રાધેશ્યામ રાધેશ્યામ રાધેશ્યામ

રંગાઈ જાને રંગમા
તુ રંગાઈ જાને રંગમાં
સીતારામ તણા સત્સંગમાં
રાધેશ્યામ તણા તુ રંગમાં

રંગાઈ જાને રંગમા
તુ રંગાઈ જાને રંગમાં

આજે ભજશું કાલે ભજશું,
ભજશું સીતારામ
ક્યારે ભજશું રાધેશ્યામ
આજે ભજશું કાલે ભજશું,
ભજશું સીતારામ
ક્યારે ભજશું રાધેશ્યામ
શ્વાસ ખૂટશે નાડી તૂટશે
શ્વાસ ખૂટશે, નાડી તૂટશે
પ્રાણ નહિ રે તારા અંગમાં

રંગાઈ જાને રંગમા
તુ રંગાઈ જાને રંગમાં

જીવ જાણતો જાજુ જીવશું
મારું છે આ તમામ
પહેલા અમર કરી લઉં નામ
જીવ જાણતો જાજુ જીવશું
મારું છે આ તમામ
પહેલા અમર કરી લઉં નામ
તેડું આવશે જમનું જ્યારે
તેડું આવશે જમનું જ્યારે
જાવું પડશે સંગમા

રંગાઈ જાને રંગમા
તુ રંગાઈ જાને રંગમાં

સૌ જીવ કહેતા પછી જંપીશું પહેલા
મેળવી લ્યો ને દામ
રહેવાના કરી લ્યો ઠામ
સૌ જીવ કહેતા પછી જંપીશું પહેલા
મેળવી લ્યો ને દામ
રહેવાના કરી લ્યો ઠામ
પ્રભુ પડ્યો છે ક્યાં રસ્તામાં,
પ્રભુ પડ્યો છે એમ ક્યાં રસ્તામાં,
સૌ જન કહેતા વ્યંગમા
રંગાઈ જાને રંગમા
તુ રંગાઈ જાને રંગમાં

ધડપણ આવશે ત્યારે ભજીશું પહેલા
ઘરના કામ તમામ
પછી ફરશું તિરથ ધામ,
ધડપણ આવશે ત્યારે ભજીશું પહેલા
ઘરના કામ તમામ
પછી ફરશું તિરથ ધામ,
આતમ એક દિ ઉડી જાશે,
આતમ એક દિ ઉડી જાશે,
તારું શરીર રહેશે પલંગમાં

રંગાઈ જાને રંગમા
તુ રંગાઈ જાને રંગમાં

બત્રીસ ભાતનાં ભોજન જમતાં
ભેળી કરીને ભામ
એમાં ક્યાંથી સાંભળે રામ
બત્રીસ ભાતનાં ભોજન જમતાં
ભેળી કરીને ભામ
એમાં ક્યાંથી સાંભળે રામ
દાનપુણ્યથી દૂર રહ્યો તુ
દાનપુણ્યથી દૂર રહ્યો તુ
ફોગટ ફરે છે ઘમંડમાં

રંગાઈ જાને રંગમા
તુ રંગાઈ જાને રંગમાં

રંગ રાગમાં ક્યારે રટાશે
રહી જાશે આમને આમ
માટે ઓળખ તું આતમ રામ

રંગ રાગમાં ક્યારે રટાશે
રહી જાશે આમને આમ
માટે ઓળખ તું આતમ રામ
બાબા આનંદ હરિ ૐ અખંડ છે
બાબા આનંદ હરિ ૐ અખંડ છે
ભજ તુ શિવની સંગમાં
રંગાઈ જાને રંગમા
તુ રંગાઈ જાને રંગમાં
રંગાઈ જાને રંગમા
તુ રંગાઈ જાને રંગમાં

સીતા રામ તણાં સત્સંગમાં
રાધે શ્યામ તણાં તુ રંગમાં
રંગાઈ જાને રંગમા
તુ રંગાઈ જાને રંગમાં
રંગાઈ જાને રંગમાં

RELATED SONGS

Most Popular

TOP CATEGORIES