Credits:
- Title: Shreenathji Sharanam Mamah
- Singer: Nikita Waghela
- Music Director: Girish Mehta
- Edit & Gfx : Prem Graphics PG
- Label: Music Nova
Full Audio Song Available on
Lyrics:
- English
- Gujarati
Shrinathji Sharanam Mamah
Yamunaji Sharanam Mamah
Thakurji Sharanam Mamah
Jai Mahaprabhuji Sharanam Mamah
Shrinathji Tame Pran Pyara
Dukhda Sabna Harnara
Hey Karuna Na Karnara
Vaishnav Jan Na Vhalare
Shriji Bawa Deen Dayala
Giridhar Gunwanta Tame
Sukh Na Sagar Karuna Sagar
Brijwasi Na Vhala Re
Shrinathji Sharanam Mamah
Yamunaji Sharanam Mamah
Thakurji Sharanam Mamah
Jai Mahaprabhuji Sharanam Mamah
Ami Bhareli Nazro Rakho
Mevad Na O Wasi Re
Tam Sharne Hoon Bhakti Mangu
O Shrinathji Vhala Re
Vallabhkul Na Rasiya Vhala
Yamunaji Na Pyara Re
Shri Vallabhadish Shri Thakurji
Shri Yamuna Maharani Re
Shrinathji Sharanam Mamah
Yamunaji Sharanam Mamah
Thakurji Sharanam Mamah
Jai Mahaprabhuji Sharanam Mamah
Ghat Ghat Ma Vasnara Shreeji
Paramkrupalu Vhala Re
Bhakti Ni Jyoti Denara
Deendayalu Pyara Re
Vaishnav Jan Na Vhala Shreeji
Seva Tamari Aap Jo
Daya Karine Vhala Mujhne
Sharan Tamaru Aapjo
Shrinathji Sharanam Mamah
Yamunaji Sharanam Mamah
Thakurji Sharanam Mamah
Jai Mahaprabhuji Sharanam Mamah
Shamliya Shrinathji
Vhalare Shrinathji
Brijvasine Haiye Vasta
Rangeela Shrinathji
Yamuna Teere Krida Karta
Baalswaroop Ne Dharnara
Manhar Shri Gopijan Vallabh
Radhaji Na Swami Re
Shrinathji Sharanam Mamah
Yamunaji Sharanam Mamah
Thakurji Sharanam Mamah
Jai Mahaprabhuji Sharanam Mamah
Vrundavan Ma Bansi Bajave
Kaamangaro Kanji
Gopijan Na Chitda Chore
Jashodaji No Laalji
Mormukut Pitambar Dhari
Kunjbihari Vhala Re
Rasbihari Hey Vanmaali
Vrundavan Na Pyara Re
Shrinathji Sharanam Mamah
Yamunaji Sharanam Mamah
Thakurji Sharanam Mamah
Jai Mahaprabhuji Sharanam Mamah
Yashodanandan Devkinandan
Gop Gopi Na Vhala Re
Kalindine Kaanthe Ramta
Albela Shrinath Re
Brijwasi Na Dukhda Harva
Kaali Naagne Nathyo Re
Brajjano Ni Raksha Kaje
Govardhan Ne Dharyo Re
Shrinathji Sharanam Mamah
Yamunaji Sharanam Mamah
Thakurji Sharanam Mamah
Jai Mahaprabhuji Sharanam Mamah
Kesar Tilak Sundar Shobhe
Adhre Aeni Morli
Kaane Kundal Nake Moti
Shobha No Koi Paar Nathi
Anyari Aankho Ma Anjan
Gaal Ma Sundar Shobhe Khanjan
Hadpachiye Rudo Hirlo Shobhe
Hasta Meeto Shri Abhinandan
Shrinathji Sharanam Mamah
Yamunaji Sharanam Mamah
Thakurji Sharanam Mamah
Jai Mahaprabhuji Sharanam Mamah
Brij Chaurasi Parikrama Karta
Je Sahu Koi Bhave Re
Lakh Chaurasi Fera Farta
Shriji Bawa Nu Naam Layine
Yamunaji Na Pavan Jalma
Snan Karu Hey Naathji
Arati Karine Vishramghate
Naman Karu Shrinaathji
Shrinathji Sharanam Mamah
Yamunaji Sharanam Mamah
Thakurji Sharanam Mamah
Jai Mahaprabhuji Sharanam Mamah
Mirana Vish Pidha Jaani
Kundi Sweekari Narsaiyan Ni
Bheti Sudama Ne Tandul Chakhi
Thayo Goranand Dakorwasi
Kalyug Ma Che Naam Shreeji Nu
Paawan Thi Paawan
Jai Shri Krushna Premthi Bolo
Shuddh Thaye Aa Mann
Shrinathji Sharanam Mamah
Yamunaji Sharanam Mamah
Thakurji Sharanam Mamah
Jai Mahaprabhuji Sharanam Mamah
Shyam Sundar Mann Mohan Pyara
Darshan Amne Aap Jo
Krupa Karine Taranhara
Bhavsagar Thi Tarjo
Vishvapati Vishvambhar Pyara
Hey Jagna Sarjanhara
Krupa Karo Kirtar Amara
Manmandir Ma Vasnara
Shrinathji Sharanam Mamah
Yamunaji Sharanam Mamah
Thakurji Sharanam Mamah
Jai Mahaprabhuji Sharanam Mamah
Saat Dhwaja Lahere Aakashe
Sohe Shrinathji Dhame Re
Kamalchawk Ane Ratanchawk Ma
Sangemarmar Haathi Re
Daabi Bhujaye Girivar Dharine
Sohe Gokulnath Re
Ek Bhuja Unchi Karine
Shriji Saune Bolave
શ્રીનાથજી શરણમ મમઃ
યમુનાજી શરણમ મમઃ
ઠાકુરજી શરણમ મમઃ
જય મહાપ્રભુજી શરણમ મમઃ
શ્રીનાથજી શરણમ મમઃ
યમુનાજી શરણમ મમઃ
ઠાકુરજી શરણમ મમઃ
જય મહાપ્રભુજી શરણમ મમઃ
શ્રીનાથજી શરણમ મમઃ
યમુનાજી શરણમ મમઃ
ઠાકુરજી શરણમ મમઃ
જય મહાપ્રભુજી શરણમ મમઃ
શ્રીનાથજી શરણમ મમઃ
યમુનાજી શરણમ મમઃ
ઠાકુરજી શરણમ મમઃ
જય મહાપ્રભુજી શરણમ મમઃ
શ્રીનાથજી તમે પ્રાણ પ્યારા
દુઃખડા સૌના હરણારા
હે કરુણા ના કરનારા
વૈષ્ણવ જન ના વ્હાલારે
શ્રીજી બાવા દિન દયાળા
ગિરિધર ગુણવંતા તમે
સુખ ના સાગર કરુણા સાગર
બ્રિજવાસી ના વ્હાલા રે
શ્રીનાથજી શરણમ મમઃ
યમુનાજી શરણમ મમઃ
ઠાકુરજી શરણમ મમઃ
જય મહાપ્રભુજી શરણમ મમઃ
અમી ભરેલી નજરો રાખો
મેવાડ ના ઓ વાસી રે
તમ શરણે હું ભક્તિ માંગુ
ઓ શ્રીનાથજી વ્હાલા રે
વલ્લભકુળ ના રસિયા વ્હાલા
યમુનાજી ના પ્યારા રે
શ્રી વલ્લભાદિશ શ્રી ઠાકુરજી
શ્રી યમુના મહારાણી રે
શ્રીનાથજી શરણમ મમઃ
યમુનાજી શરણમ મમઃ
ઠાકુરજી શરણમ મમઃ
જય મહાપ્રભુજી શરણમ મમઃ
ઘટ ઘટ મા વસનારા શ્રીજી
પરમકૃપાળુ વ્હાલા રે
ભક્તિ ની જ્યોતિ દેનારા
દીનદયાળુ પ્યારા રે
વૈષ્ણવ જન ના વ્હાલા શ્રીજી
સેવા તમારી આપજો
દયા કરીને વ્હાલા મુજને
શરણ તમારૂ આપજો
શ્રીનાથજી શરણમ મમઃ
યમુનાજી શરણમ મમઃ
ઠાકુરજી શરણમ મમઃ
જય મહાપ્રભુજી શરણમ મમઃ
શામળિયા શ્રીનાથજી
વ્હાલારે શ્રીનાથજી
બ્રિજવાસીને હૈયે વસતા
રંગીલા શ્રીનાથજી
યમુના તીરે ક્રીડા કરતા
બાલસ્વરૂપ ને ધરનારા
મનહર શ્રી ગોપીજન વલ્લભ
રાધાજી ના સ્વામી રે
શ્રીનાથજી શરણમ મમઃ
યમુનાજી શરણમ મમઃ
ઠાકુરજી શરણમ મમઃ
જય મહાપ્રભુજી શરણમ મમઃ
વૃંદાવન માં બંસી બજાવે
કામણગારો કાનજી
ગોપીજન ના ચિતડાં ચોરે
જશોદાજી નો લાલજી
મોરમુકુટ પિતાંબર ધારી
કુંજબિહારી વ્હાલા રે
રાસબિહારી હે વનમાળી
વૃંદાવન ના પ્યારા રે
શ્રીનાથજી શરણમ મમઃ
યમુનાજી શરણમ મમઃ
ઠાકુરજી શરણમ મમઃ
જય મહાપ્રભુજી શરણમ મમઃ
યશોદાનંદન દેવકીનંદન
ગોપ ગોપી ના વ્હાલા રે
કાલિન્દી ને કાંઠે રમતા
અલબેલા શ્રીનાથરે
બ્રિજવાસી ના દુઃખડા હરવા
કાલી નાગને નાથ્યો રે
બ્રજજનો ની રક્ષા કાજે
ગોવર્ધનને ધાર્યો રે
શ્રીનાથજી શરણમ મમઃ
યમુનાજી શરણમ મમઃ
ઠાકુરજી શરણમ મમઃ
જય મહાપ્રભુજી શરણમ મમઃ
કેસર તિલક સુંદર શોભે
અધરે એની મોરલી
કાને કુંડળ નાકે મોતી
શોભા નો કોઈ પાર નથી
અણયારી આંખોમાં અંજન
ગાલ માં સુંદર શોભે ખંજન
હડપચીએ રૂડો હીરલો શોભે
હસતા મિતો શ્રી અભિનંદન
શ્રીનાથજી શરણમ મમઃ
યમુનાજી શરણમ મમઃ
ઠાકુરજી શરણમ મમઃ
જય મહાપ્રભુજી શરણમ મમઃ
બ્રિજ ચૌરાસી પરિક્રમા કરતા
જે સહુ કોઈ ભાવે રે
લખ ચૌરાસી ફેરા ફરતા
શ્રીજી બાવા નું નામ લઈને
યમુનાજી ના પાવન જળમાં
સ્નાન કરું હે નાથજી
આરતી કરીને વિશ્રામઘાટે
નમન કરું શ્રીનાથજી
શ્રીનાથજી શરણમ મમઃ
યમુનાજી શરણમ મમઃ
ઠાકુરજી શરણમ મમઃ
જય મહાપ્રભુજી શરણમ મમઃ
મીરાના વિષ પીધા જાણી
કુંડી સ્વીકારી નરસૈયાંની
ભેટી સુદામાને તાંદુળ ચાખી
થયો ગોરાનંદ ડાકોરવાસી
કળયુગ માં છે નામ શ્રીજી નું
પાવન થી પાવન
જય શ્રી કૃષ્ણ પ્રેમથી બોલો
શુદ્ધ થાયે આ મન
શ્રીનાથજી શરણમ મમઃ
યમુનાજી શરણમ મમઃ
ઠાકુરજી શરણમ મમઃ
જય મહાપ્રભુજી શરણમ મમઃ
શ્યામ સુંદર મન મોહન પ્યારા
દર્શન અમને આપજો
કૃપા કરીને તારણહારા
ભવસાગરથી તારજો
વિશ્વપતિ વિશ્વંભર પ્યારા
હે જગના સર્જનહારા
કૃપા કરો કિરતાર અમારા
મંનમંદિર માં વસનારા
શ્રીનાથજી શરણમ મમઃ
યમુનાજી શરણમ મમઃ
ઠાકુરજી શરણમ મમઃ
જય મહાપ્રભુજી શરણમ મમઃ
સાત ધજા લહેરે આકાશે
સોહે શ્રીનાથજી ધામે રે
કમલચોક અને રતનચોક માં
સંગેમરમર હાથી રે
ડાબી ભુજાએ ગિરિવર ધરીને
સોહે ગોકુળનાથ રે
એક ભુજા ઊંચી કરીને
શ્રીજી સૌને બોલાવે રે
શ્રીનાથજી શરણમ મમઃ
યમુનાજી શરણમ મમઃ
ઠાકુરજી શરણમ મમઃ
જય મહાપ્રભુજી શરણમ મમઃ
મંગળા કેરી આરતી કાજે
ભક્તો હરખે આવે રે
અષ્ટસમાની ઝાન્ખી દઈને
પાવન અમને કરજો રે
યમુનાષ્ટક નું પાન કરીને
હસ્તાક્ષર ને જપીયે રે
અંતસમય ના બેલી શ્રીજી
બ્રિજવાસ મુજને દેજોરે
શ્રીનાથજી શરણમ મમઃ
યમુનાજી શરણમ મમઃ
ઠાકુરજી શરણમ મમઃ
જય મહાપ્રભુજી શરણમ મમઃ
શ્રીનાથજી શરણમ મમઃ
યમુનાજી શરણમ મમઃ
ઠાકુરજી શરણમ મમઃ
જય મહાપ્રભુજી શરણમ મમઃ
શ્રીનાથજી શરણમ મમઃ
યમુનાજી શરણમ મમઃ
ઠાકુરજી શરણમ મમઃ
જય મહાપ્રભુજી શરણમ મમઃ
શ્રીનાથજી શરણમ મમઃ
યમુનાજી શરણમ મમઃ
ઠાકુરજી શરણમ મમઃ
જય મહાપ્રભુજી શરણમ મમઃ
શ્રીનાથજી શરણમ મમઃ
યમુનાજી શરણમ મમઃ
ઠાકુરજી શરણમ મમઃ
જય મહાપ્રભુજી શરણમ મમઃ
શ્રીનાથજી શરણમ મમઃ
યમુનાજી શરણમ મમઃ
ઠાકુરજી શરણમ મમઃ
મહાપ્રભુજી શરણમ મમઃ