Saturday, April 26, 2025
Saturday, April 26, 2025
HomeShri Krishna SongsMangla Aarti મંગળા આરતી Aarti Shrinathji Mangla - Shrinathji Aarti

Mangla Aarti મંગળા આરતી Aarti Shrinathji Mangla – Shrinathji Aarti

Credits:

  • Title: Mangla Aarti
  • Singer: Nikita Waghela
  • Music Director: Girish Mehta
  • Edit & Gfx : Prem Graphics PG
  • Music Label: Music Nova

Full Audio Song Available on

Lyrics:

  • English
  • Gujarati

Aarti Shrinathji Ni
Aarti Shrinathji Ni
Mangala Kari Prabhu Mangala Kari
Aarti Shrinathji Ni
Mangala Kari

Shankh Waghya Shrinath Jagya
Shankh Waghya Shrinath Jagya
Utaval Kari Prabhu Utaval Kari
Aarti Shrinathji Ni
Mangala Kari

Nirakhata Mukhar Vind
Nirkhata Mukhar Vind
Shoshana Kari Prabhu Shoshana Kari
Aarti Shrinathji Ni
Mangala Kari

Vastra Angikar Darya
Vastra Angikar Darya
Jalti Bhari Prabhu Jalti Bhari
Aarti Shrinathji Ni
Mangala Kari

Mathe Mukut Kane Kundal
Mathe Mukut Kane Kundal
Morali Dhari Mukhe Morali Dhari
Aarti Shrinathji Ni
Mangala Kari

Ghanana Ghanana Ghant Waghe
Ghanana Ghanana Ghant Waghe
Jhalar Ghani Prabhu Jhalar Ghani
Aarti Shrinathji Ni
Mangala Kari

Taal Ne Mrudang Waghe
Taal Ne Mrudang Waghe
Venu Basari Wage Venu Basari
Aarti Shrinathji Ni
Mangala Kari

Das Janine Darshan Dejo
Das Janine Drashan Dejo
Daya To Kari Prabhu Krupa To Kari
Aarti Shrinathji Ni
Mangala Kari

Prabhu Mane Abhaypad Aapo
Prabhu Mane Abhaypad Aapo
Tamara Kari Prabhu Potana Kari
Aarti Shrinathji Ni
Mangala Kari

Nami Nami Ne Paye Lagu
Nami Nami Ne Paye Lagu
Antarma Kari Prabhu Aarti Kari
Aarti Shrinathji Ni
Mangala Kari

Lali Lali Ne Paye Lagu
Lali Lali Ne Paye Lagu
Charan Ma Padi Prabhu Charan Ma Padi
Aarti Shrinathji Ni
Mangala Kari

Das Janini Drashan Dida
Das Janini Drashan Dida
Krupa Toh Kari Prabhu Daya Toh Kari
Aarti Shrinathji Ni
Mangala Kari

Aarti Shrinathji Ni
Mangala Kari
Aarti Shrinathji Ni
Mangala Kari
Aarti Shrinathji Ni
Mangala Kari

આરતી શ્રીનાથજી ની
આરતી શ્રીનાથજી ની
મંગળા કરી પ્રભુ મંગળા કરી
આરતી શ્રીનાથજી ની
મંગળા કરી

શંખ વાગ્યા શ્રીનાથ જાગ્યા
શંખ વાગ્યા શ્રીનાથ જાગ્યા
ઉતાવળ કરી પ્રભુ ઉતાવળ કરી
આરતી શ્રીનાથજી ની
મંગળા કરી

નીરખતા મુખારવિંદ
નીરખતા મુખારવિંદ
શોષણા કરી પ્રભુ શોષણા કરી
આરતી શ્રીનાથજી ની
મંગળા કરી

વસ્ત્ર અંગીકાર ધર્યા
વસ્ત્ર અંગીકાર ધર્યા
જારજી ભરી પ્રભુ જારજી ભરી
આરતી શ્રીનાથજી ની
મંગળા કરી

માથે મુકુટ કાને કુંડળ
માથે મુકુટકાને કુંડળ
મોરલી ધરી મુખે મોરલી ધરી
આરતી શ્રીનાથજી ની
મંગળા કરી

ઘનન ઘનન ઘંટ વાગે
ઘનન ઘનન ઘંટ વાગે
જાલર ઘણી પ્રભુ જાલર ઘણી
આરતી શ્રીનાથજી ની
મંગળા કરી

તાલ ને મૃદંગ વાગે
તાલ ને મૃદંગ વાગે
વેણું વાંસળી વાગે વેણું વાંસળી
આરતી શ્રીનાથજી ની
મંગળા કરી

દાસ જાણીને દર્શન દેજો
દાસ જાણીને દર્શન દેજો
દયા તો કરી પ્રભુ કૃપા તો કરી
આરતી શ્રીનાથજી ની
મંગળા કરી

પ્રભુ મને અભયપદ આપો
પ્રભુ મને અભયપદ આપો
તમારા કરી પ્રભુ પોતાના કરી
આરતી શ્રીનાથજી ની
મંગળા કરી

નમી નમીને પાયે લાગુ
નમી નમીને પાયે લાગુ
અંતરમાં કરી પ્રભુ આરતી કરી
આરતી શ્રીનાથજી ની
મંગળા કરી

લળી લળી ને પાયે લાગુ
લળી લળી ને પાયે લાગુ
ચરણ માં પડી પ્રભુ ચરણ માં પડી
આરતી શ્રીનાથજી ની
મંગળા કરી

દાસ જાણીને દર્શન દીધા
દાસ જાણીને દર્શન દીધા
કૃપા તો કરી પ્રભુ દયા તો કરી
આરતી શ્રીનાથજી ની
મંગળા કરી

આરતી શ્રીનાથજી ની
મંગળા કરી
આરતી શ્રીનાથજી ની
મંગળા કરી
આરતી શ્રીનાથજી ની
મંગળા કરી

RELATED SONGS

Most Popular

TOP CATEGORIES