Credits:
- Title: Chamunda Maa Ni Aarti
- Singer: Nisha Kapadia
- Music Director: Girish Mehta
- Edit & Gfx : Prem Graphics PG
- Label: Music Nova
Full Audio Song Available on
Lyrics
- English
- Gujarati
Lakh Lakh Divdani Aarti
Mara Chamunda Maa Ni Thay
Lakh Lakh Divdani Aarti
Mara Chamunda Maa Ni Thay
Ho Kankuri Kesar Na
Maa Ne Chatna Chantay
Ho Kankuri Kesar Na
Maa Ne Chatna Chantay
Lakh Lakh Divdani Aarti
Mara Chamunda Maa Ni Thay
Lakh Lakh Divdani Aarti
Lakh Lakh Divdani Aarti
Mangalkari Murti Maa Ni
Mandir Ma Sohay
Mangalkari Murti Maa Ni
Mandir Ma Sohay
Ho Darshan Karva Chamunda Maa Na
Mann Maru Lobhay
Darshan Karva Chamunda Maa Na
Mann Maru Lobhay
Lakh Lakh Divdani Aarti
Mara Chamunda Maa Ni Thay
Lakh Lakh Divdani Aarti
Lakh Lakh Divdani Aarti
Chotila Game Besana Tara
Ruda Rupala Sohay
Chotila Game Besana Tara
Ruda Rupala Sohay
Ho Sat Na Divda Jalhalta Ne
Dharm Dhwaja Laheray
Ho Sat Na Divda Jalhalta Ne
Dharm Dhwaja Laheray
Lakh Lakh Divdani Aarti
Mara Chamunda Maa Ni Thay
Lakh Lakh Divdani Aarti
Lakh Lakh Divdani Aarti
Tariwari Na Chodva Ame
Tu Leje Sambhal
Tariwari Na Chodva Ame
Tu Leje Sambhal
O Sadaye Sharne Rakho Madi
Janine Nana Bal
Sadaye Sharne Rakho Madi
Janine Nana Bal
Lakh Lakh Divdani Aarti
Mara Chamunda Maa Ni Thay
Ho Kankuri Kesar Na
Maa Ne Chatna Chantay
Lakh Lakh Divdani Aarti
Mara Chamunda Maa Ni Thay
Lakh Lakh Divdani Aarti
Lakh Lakh Divdani Aarti
Lakh Lakh Divdani Aarti
લાખ લાખ દીવડાની આરતી
મારા ચામુંડા માઁ ની થાય
લાખ લાખ દીવડાની આરતી
મારા ચામુંડા માઁ ની થાય
હો કંકુરી કેસર ના
માઁ ને છાંટણા છંટાય
હો કંકુરી કેસર ના
માઁ ને છાંટણા છંટાય
લાખ લાખ દીવડાની આરતી
મારા ચામુંડા માઁ ની થાય
લાખ લાખ દીવડાની આરતી
લાખ લાખ દીવડાની આરતી
મંગલકારી મૂર્તિ માની
મંદિર માં સોહાય
મંગલકારી મૂર્તિ માની
મંદિર માં સોહાય
ઓ દર્શન કરવા ચામુંડા માઁ ના
મન મારુ લોભાય
દર્શન કરવા ચામુંડા માઁ ના
મન મારુ લોભાય
લાખ લાખ દીવડાની આરતી
મારા ચામુંડા માઁ ની થાય
લાખ લાખ દીવડાની આરતી
લાખ લાખ દીવડાની આરતી
ચોટીલા ગામે બેસણા તારા
રૂડા રૂપાળા સોહાય
ચોટીલા ગામે બેસણા તારા
રૂડા રૂપાળા સોહાય
ઓ સત ના દીવડા ઝળહળતાને
ધર્મ ધ્વજા લહેરાય
ઓ સત ના દીવડા ઝળહળતાને
ધર્મ ધ્વજા લહેરાય
લાખ લાખ દીવડાની આરતી
મારા ચામુંડા માઁ ની થાય
લાખ લાખ દીવડાની આરતી
લાખ લાખ દીવડાની આરતી
તરીવાળી ના છોડવા અમે
તુ લેજે સંભાલ
તરીવાળી ના છોડવા અમે
તુ લેજે સંભાલ
ઓ સદાયે શરણે રાખો માડી
જાણીને નાના બાળ
સદાયે શરણે રાખો માડી
જાણીને નાના બાળ
લાખ લાખ દીવડાની આરતી
મારા ચામુંડા માઁ ની થાય
હો કંકુરી કેસર ના
માઁ ને છાંટણા છંટાય
લાખ લાખ દીવડાની આરતી
મારા ચામુંડા માઁ ની થાય
લાખ લાખ દીવડાની આરતી
લાખ લાખ દીવડાની આરતી
લાખ લાખ દીવડાની આરતી