Credits:
Full Audio Song Available on
Lyrics:
- English
- Gujarati
Hala Karu Hu Vala Karu Hu
Ghanshyam Tamne Vala Karu
Hala Karu Hu Vala Karu Hu
Ghanshyam Tamne Vala Karu
Farfarti Fudadi Parne Bandhavu
Gham Ghamti Ghughri Hete Jadavu
Farfarti Fudadi Parne Bandhavu
Gham Ghamti Ghughri Hete Jadavu
Reshmi Dori Ae Jhulavu Raj
Jhulavu Raj Tamne
Jhulavu Raj
Hala Karu Hu Vala Karu Hu
Ghanshyam Tamne Vala Karu
Hala Karu Hu Vala Karu Hu
Ghanshyam Tamne Vala Karu
Chanda Mama Ni Varta Sunavu
Gali Gali Karta Khil Khil Hasavu
Chanda Mama Ni Varta Sunavu
Gali Gali Karta Khil Khil Hasavu
Mithu Mithu Hasta Hinchavu Raj
Hinchavu Raj Tamne
Hinchavu Raj
Hala Karu Hu Vala Karu Hu
Ghanshyam Tamne Vala Karu
Hala Karu Hu Vala Karu Hu
Ghanshyam Tamne Vala Karu
Pocha Pocha Pela Odhaniya Lavu
Suva Suvada Nava Vagha Pehravu
Pocha Pocha Pela Odhaniya Lavu
Suva Suvada Nava Vagha Pehravu
Prem Thi Paye Lagi Podhadu Raj
Podhadu Raj Tamne
Podhadu Raj
Hala Karu Hu Vala Karu Hu
Ghanshyam Tamne Vala Karu
Hala Karu Hu Vala Karu Hu
Ghanshyam Tamne Vala Karu
Hala Karu Hu Vala Karu Hu
Ghanshyam Tamne Vala Karu
હાલા કરું હું વા’લા કરું હું
ઘનશ્યામ તમને વા’લા કરું
હાલા કરું હું વા’લા કરું હું
ઘનશ્યામ તમને વા’લા કરું
ફરફરતી ફૂદળી પારણે બંધાવું
ઘમ ઘમતી ઘુઘરી હેતે જડાવું
ફરફરતી ફૂદળી પારણે બંધાવું
ઘમ ઘમતી ઘુઘરી હેતે જડાવું
રેશમી દોરી એ ઝુલાવું રાજ
ઝુલાવું રાજ તમને
ઝુલાવું રાજ
હાલા કરું હું વા’લા કરું હું
ઘનશ્યામ તમને વા’લા કરું
હાલા કરું હું વા’લા કરું હું
ઘનશ્યામ તમને વા’લા કરું
ચાંદા મામા ની વાર્તા સુણાવું
ગલી ગલી કરતાં ખીલ ખીલ હસાવું
ચાંદા મામા ની વાર્તા સુણાવું
ગલી ગલી કરતાં ખીલ ખીલ હસાવું
મીઠું મીઠું હસતાં હીંચાવું રાજ
હીંચાવું રાજ તમને
હીંચાવું રાજ
હાલા કરું હું વા’લા કરું હું
ઘનશ્યામ તમને વા’લા કરું
હાલા કરું હું વા’લા કરું હું
ઘનશ્યામ તમને વા’લા કરું
પોચા પોચા પેલા પોઢણિયાં લાવું
સૂવા સુવાળા નવા વાઘા પહેરાવું
પોચા પોચા પેલા પોઢણિયાં લાવું
સૂવા સુવાળા નવા વાઘા પહેરાવું
પ્રેમથી પાય લાગી પોઢાળું રાજ
પોઢાળું રાજ તમને
પોઢાળું રાજ
હાલા કરું હું વા’લા કરું હું
ઘનશ્યામ તમને વા’લા કરું
હાલા કરું હું વા’લા કરું હું
ઘનશ્યામ તમને વા’લા કરું
હાલા કરું હું વા’લા કરું હું
ઘનશ્યામ તમને વા’લા કરું