Saturday, April 26, 2025
Saturday, April 26, 2025
HomeSwaminarayan BhajanJivu Chu Rasila Tara With Lyrics In Gujarati & English | Swaminarayan...

Jivu Chu Rasila Tara With Lyrics In Gujarati & English | Swaminarayan Bhajan | જીવું છું રસીલા તારા

Credits:

  • Title: Jivu Chu Rasila Tara Mukhda Ne Joti
  • Singer: Neha Rajpal
  • Music Director: Girish Mehta
  • Edit & Gfx : Prem Graphics PG
  • Music Label: Music Nova

Full Audio Song Available on

Lyrics:

  • English
  • Gujarati

Jivu Chu Rasila Tara Mukhada Ne Joti
Jivu Chu Rasila Tara Mukhada Ne Joti
Haidana Haar Pyara Nathaḍinu Moti
Haidana Haar Pyara Nathaḍinu Moti
Jivu Chu Rasila Tara Mukhada Ne Joti
Jivu Chu Rasila Tara Mukhada Ne Joti

Mukhaḍu Joine Taru Mohyu Mann Maaru
Mukhaḍu Joine Taru Mohyu Mann Maaru
Pīyar Sasariyu Sarve Thayu Mane Kharu
Pīyar Sasariyu Sarve Thayu Mane Kharu
Jivu Chu Rasila Tara Mukhada Ne Joti
Jivu Chu Rasila Tara Mukhada Ne Joti

Adhar Amṛut Pane Thai Hu Toh Ghelī
Adhar Amṛut Pane Thai Hu Toh Ghelī
Nihshank Thai Chhu Lajja Lok Kerī Melī
Nihshank Thai Chhu Lajja Lok Kerī Melī
Jivu Chu Rasila Tara Mukhada Ne Joti
Jivu Chu Rasila Tara Mukhada Ne Joti

Naṭvar Nirakhi Tune Antar Thare Chhe
Naṭvar Nirakhi Tune Antar Thare Chhe
Durijan Lok Ghoḷyā Dāzīne Mare Chhe
Durijan Lok Ghoḷyā Dāzīne Mare Chhe
Jivu Chu Rasila Tara Mukhada Ne Joti
Jivu Chu Rasila Tara Mukhada Ne Joti

Mann Karma Vachane Hu Thai Rahi Tari
Mann Karma Vachane Hu Thaī Rahi Tari
Mukhaḍa Upar Jaaye Brahmanand Vari
Mukhaḍa Upar Jaaye Brahmanand Vari
Jivu Chu Rasila Tara Mukhada Ne Joti
Jivu Chu Rasila Tara Mukhada Ne Joti

Haiḍana Haar Pyara Nathaḍinu Moti
Haiḍana Har Pyara Nathaḍina Moti
Jivu Chu Rasila Tara Mukhada Ne Joti
Jivu Chu Rasila Tara Mukhada Ne Joti

જીવું છું રસીલા તારા મુખડાને જોતી
જીવું છું રસીલા તારા મુખડાને જોતી
હૈડાના હાર પ્યારા નથડીનુ મોતી
હૈડાના હાર પ્યારા નથડીનુ મોતી
જીવું છું રસીલા તારા મુખડાને જોતી
જીવું છું રસીલા, તારા મુખડાને જોતી

મુખડું જોઈને તારું મોહ્યું મન મારું
મુખડું જોઈને તારું, મોહ્યું મન મારું
પીયર સાસરિયું સર્વે, થયું મને ખારું
પીયર સાસરિયું સર્વે, થયું મને ખારું
જીવું છું રસીલા, તારા મુખડાને જોતી
જીવું છું રસીલા તારા મુખડાને જોતી

અધર અમૃત પાને થઈ હું તો ઘેલી
અધર અમૃત પાને, થઈ હું તો ઘેલી
નિઃશંક થઈ છું લજ્જા લોક કેરી મેલી
નિઃશંક થઈ છું લજ્જા લોક કેરી મેલી
જીવું છું રસીલા તારા મુખડાને જોતી
જીવું છું રસીલા, તારા મુખડાને જોતી

નટવર નિરખી તુને અંતર ઠરે છે
નટવર નિરખી તુને, અંતર ઠરે છે
દુરિજન લોક ઘોળ્યાં દાઝીને મરે છે
દુરિજન લોક ઘોળ્યાં, દાઝીને મરે છે
જીવું છું રસીલા, તારા મુખડાને જોતી
જીવું છું રસીલા, તારા મુખડાને જોતી

મન કર્મ વચને હું, થઈ રહી તારી
મન કર્મ વચને હું, થઈ રહી તારી
મુખડાં ઉપર જાયે બ્રહ્માનંદ વારી
મુખડાં ઉપર જાયે બ્રહ્માનંદ વારી
જીવું છું રસીલા તારા મુખડાને જોતી
જીવું છું રસીલા તારા મુખડાને જોતી
હૈડાના હાર પ્યારા નથડીનુ મોતી
હૈડાના હાર પ્યારા નથડીનુ મોતી
જીવું છું રસીલા તારા મુખડાને જોતી
જીવું છું રસીલા તારા મુખડાને જોતી

RELATED SONGS

Most Popular

TOP CATEGORIES