Credits:
- Title: Kanuda Tori Govalan
- Singer: Nisha Kapadia
- Music Director: Girish Mehta
- Edit & Gfx : Prem Graphics PG
- Music Label: Music Nova
Lyrics:
- English
- Gujarati
Hey Kanuda Tori Govalan
Hey Kanuda Tori Govalan
Heji Moraliye Lalchani Re
Kanuda Tori Govalan
Hey Kanuda Tori Govalan
Hey Kanuda Tori Govalan
Heji Moraliye Lalchani Re
Kanuda Tori Govalan
Harkhe Toh Mein Indhoni Lidhi Ji Ji
Ne Bharwa Hali Hu Pani Re
Gagar Bharose Main Godi Lidhi
Aara Ni Chhu Ajani Re
Kanuda Tori Govalan
Gaay Bharose Main Godha Bandhya Ji Ji
Dohwani Hoon Ajani Re
Vachhru Bharose Main Chokra Bandhya Ne
Bandhya Chhe Bahu Tani Re
Kanuda Tori Govalan
Ravai Bharose Main Ghosru Lidhu Ji Ji
Valovani Hu Ajani Re
Netara Bharose Main Sadu Lidha Ne
Doodh Ma Redya Pani Re
Kanuda Tori Govalan
Gheli Gheli Mane Sau Kahe Chhe Ji Ji
Ne Gheli Rang Ma Reli Re
Bhale Maliya Mehta Narshin Na Swami
Puran Preet Hu Paami Re
Kanuda Tori Govalan
Hey Kanuda Tori Govalan
Heji Moraliye Lalchani Re
Kanuda Tori Govalan
હે કાનુડા તોરી ગોવાલણ
હે કાનુડા તોરી ગોવાલણ
હે જી મોરલીએ લલચાણી રે
કાનુડા તોરી ગોવાલણ
હે કાનુડા તોરી ગોવાલણ
હે કાનુડા તોરી ગોવાલણ
હે જી મોરલીએ લલચાણી રે
કાનુડા તોરી ગોવાલણ
હરખે તો મેં ઈંઢોણી લીધી જી જી
ને ભરવા હાલી હું પાણી રે
ગાગર ભરોસે મેં ગોળી લીધી
આરાની છું અજાણી રે
કાનુડા તોરી ગોવાલણ
ગાય ભરોસે મેં ગોધા બાંધ્યા જી જી
દોહવાની હું અજાણી રે
વાછરું ભરોસે મેં છોકરા બાંધ્યા ને
બાંધ્યા છે બહુ તાણી રે
કાનુડા તોરી ગોવાલણ
રવાઈ ભરોસે મેં ઘોસરું લીધું જી જી
વલોવ્યાની હું અજાણી રે
નેતરાં ભરોસે મેં સાડુ લીધા ને
દૂધમાં રેડયાં પાણી રે
કાનુડા તોરી ગોવાલણ
ઘેલી ઘેલી મને સૌ કહે છે જી જી
ને ઘેલી રંગમાં રેલી રે
ભલે મળ્યા મેહતા નરસિંહના સ્વામી
પુરણ પ્રીત હું પામી રે
કાનુડા તોરી ગોવાલણ
હે કાનુડા તોરી ગોવાલણ
હે જી મોરલીએ લલચાણી રે
કાનુડા તોરી ગોવાલણ