Credits:
- Title: Lakh Lakh Divdani Aarti
- Singer: Manisha Vasava
- Music Director: Paresh Shah (Bombay Paresh)
- Edit & Gfx: Prem Graphics PG
- Label: Music Nova
Full Audio Song Available on
Lyrics:
- English
- Gujarati
Ho Lakh Lakh Divdani Aarti Mara
Meldi Maa Ni Thay
Lakh Lakh Divdani Aarti Ne Mara
Meldi Maa Ni Thay
Kanku Re Kesar Na Maa Ne
Chhantana Chantay
Ho Kanku Re Kesar Na Maa Ne
Chhantana Chantay
Ho Lakh Lakh Divdani Aarti
Ho Jasalpurma Besana
Ho Jasalpurma Besana
Ruda Rupala Sohay
Jasalpurma Besana Ne
Ruda Rupala Sohay
Ho Sat Na Diva Zalhalta
Ne Dharam Dhvajayu Lehray
Kanku Re Kesar Na Maa Ne
Chhantana Chantay
Ho Lakh Lakh Divdani Aarti
Mangal Kari Murti
Ho Mangal Kari Murti Maata Ni
Mandir Ma Sohay
Mangal Kari Murti Maata Ni
Mandir Ma Sohay
Darshan Karva Meladi Mata Na
Mann Maru Lobhay
Ho Kanku Re Kesar Na Maa Ne
Chhantana Chantay
Ho Lakh Lakh Divdani Aarti
Ho Taarivaali Na Chhodvaya
Ho Taarivaali Na Chhodvaya Ame To
Leje Madi Tu Sambhal
Taarivaali Na Chhodvaya Ame To
Leje Madi Tu Sambhal
Bhul Chuk Thay To
Maaf Karjo Jaani Ne Nana Baal
Ho Kanku Re Kesar Na Maa Ne
Chhantana Chantay
Ho Lakh Lakh Divdani Aarti Mara
Meldi Maa Ni Thay
Lakh Lakh Divdani Aarti Ne Mara
Meldi Maa Ni Thay
Kanku Re Kesar Na Maa Ne
Chhantana Chantay
Ho Kanku Re Kesar Na Maa Ne
Chhantana Chantay
Lakh Lakh Divdani Aarti Mara
Ho Kanku Re Kesar Na Maa Ne
Chhantana Chantay
Bolo Meldi Mat Ni Jai
હો લાખ લાખ દીવડાની આરતી મારા
મેલડી માની થાય
લાખ લાખ દીવડાની આરતી ને મારા
મેલડી મા ની થાય
કંકુ રે કેસરના માઁ ને
છાંટણા છંટાય
હો કંકુ રે કેસરના માઁ ને
છાંટણા છંટાય
હો લાખ લાખ દીવડાની આરતી
હો જાસલપુરમાં બેસણા
હો જાસલપુરમાં બેસણા ને
રૂડા રુપાળા સોહાય
જાસલપુરમાં બેસણા ને
રૂડા રુપાળા સોહાય
હો સત ના દીવા ઝળહળતા
ને ધરમ ધજાયું લહેરાય
કંકુ રે કેસરના માઁ ને
છાંટણા છંટાય
હો લાખ લાખ દીવડાની આરતી
મંગલકારી મૂર્તિ
હો મંગલકારી મૂર્તિ માતા ની
મંદિર માં સોહાય
મંગલ કારી મૂર્તિ માતા ની
મંદિર માં સોહાય
દર્શન કરવા મેલડી માતા ના
મન મારુ લોભાય
હો કંકુ રે કેસરના માઁ ને
છાંટણા છંટાય
હો લાખ લાખ દીવડાની આરતી
હો તરીવાળી ના છોડવાયા
હો તરીવાળી ના છોડવાયા અમે તો
લેજે માડી તુ સંભાળ
તરીવાળી ના છોડવાયા અમે તો
લેજે માડી તુ સંભાળ
ભૂલ ચૂક થાય તો
માફ કરજો જાણી ને નાના બાળ
હો કંકુ રે કેસરના માઁ ને
છાંટણા છંટાય
હો લાખ લાખ દીવડાની આરતી મારા
મેલડી માની થાય
લાખ લાખ દીવડાની આરતી ને મારા
મેલડી માની થાય
કંકુ રે કેસરના માઁ ને
છાંટણા છંટાય
હો કંકુ રે કેસરના માઁ ને
છાંટણા છંટાય
લાખ લાખ દીવડાની આરતી
હો કંકુ રે કેસરના માઁ ને
છાંટણા છંટાય
બોલો મેલડી માત ની જય