Friday, August 21, 2026
Friday, August 21, 2026
HomeShri KrishnaShri Krishna Bhajans GujaratiMan Maru Bhakti Ma Bhinjay Lyrics - Shrinathji Bhajan

Man Maru Bhakti Ma Bhinjay Lyrics – Shrinathji Bhajan

- Advertisment -

“મન મારું ભક્તિમાં ભીંજાય” એક સુંદર ગુજરાતી ભક્તિ ભજન છે, જેમાં ભક્ત ભગવાનના પ્રેમ અને ભક્તિમાં સંપૂર્ણપણે લીન થવાની ભાવના વ્યક્ત કરે છે।

ભજનનો ભાવ:

  1. ભગવાન પ્રત્યે અખંડ ભક્તિ રાખવી
  2. મનને ભગવાનના ચરણોમાં સ્થિર કરવું
  3. માયા, અહંકાર અને દુર્ગુણોથી દૂર રહેવું
  4. નામસ્મરણ દ્વારા આંતરિક શાંતિ પ્રાપ્ત કરવી

ક્યારે ગવાય છે?

  1. સત્સંગ અને ભજન સંધ્યામાં
  2. મંદિરમાં ભક્તિ કાર્યક્રમો દરમિયાન
  3. વ્યક્તિગત પ્રાર્થના સમયે
  4. ધાર્મિક અને આધ્યાત્મિક સભાઓમાં

Man Maru Bhakti Ma Bhinjay Lyrics:

  • English
  • Gujarati

Mann Maaru Bhaktima Bhinjaay
Chitadu Sevama Rangaay
Darshan Nathdwara Na
Mann Maaru Bhaktima Bhinjaay

Chitadu Sevama Rangaay
Darshan Nathdwara Na
E Vaishnav Dodya Dodya Jaay
Haiye Harakh Na Samaay

Darshan Shreejibava Na
Vaishnav Dodya Dodya Jaay
Haiye Harakh Na Samaay
Darshan Shreejibava Na

Dodhiye Nobat Gunjtee
Ne Darshan Kera Hela Re
Darshan Kera Hela Re
Dodhiye Nobat Gunjtee

Ne Darshan Kera Hela Re
Darshan Kera Hela Re
Jhankhi Mangla Ni Thaay
Jeevan Maaru Dhanya Dhanya Thaay

Darshan Nathdwara Na
Mann Maaru Bhaktima Bhinjaay
Chitadu Sevama Rangaay
Darshan Nathdwara Na

Manek Mugat Gunjamaala
Jarkasi Jaama Shobhata
Jarkasi Jaama Shobhata
Ho Manek Mugat Gunjamaala

Jarkasi Jaama Shobhata
Jarkasi Jaama Shobhata
Sur Venu Na Sambhlaay
Jai Ho Jai Ho Jai Jai Thaay

Darshan Shreejibava Na
Mann Maaru Bhaktima Bhinjaay
Chitadu Sevama Rangaay
Darshan Nathdwara Na

Meva Mathadi Makhan Misari
Shiro Puri Rabdi Re
Shiro Puri Rabdi Re
Ho Meva Mathadi Makhan Misari

Shiro Puri Rabdi Re
Shiro Puri Rabdi Re
Jhankhi Raj Bhogni Thaay
Jaari Bantaaji Dharay

Darshan Nathdwara Na
Mann Maaru Bhaktima Bhinjaay
Chitadu Sevama Rangaay
Darshan Nathdwara Na

Nitya Nihaalu Shrimukh Tamaaru
Seva Sharanu Maangu Re
Seva Sharanu Maangu Re
Nitya Nihaalu Shrimukh Tamaaru

Seva Sharanu Maangu Re
Seva Sharanu Maangu Re
Gwal Gunala Taara Gaay
Kirtan Preme Taara Thaay

Darshan Shreejibava Na
Mann Maaru Bhaktima Bhinjaay
Chitadu Sevama Rangaay
Darshan Nathdwara Na

Darshan Nathdwara Na
Darshan Nathdwara Na

મન મારું ભક્તિમાં ભીંજાય
ચીતડું સેવામાં રંગાય
દર્શન નાથદ્વારા નાં
મન મારું ભક્તિમાં ભીંજાય

ચીતડું સેવામાં રંગાય
દર્શન નાથદ્વારા નાં
એ વૈષ્ણવ દોડ્યા દોડ્યા જાય
હૈયે હરખ ન સમાય

દર્શન શ્રીજીબાવા નાં
વૈષ્ણવ દોડ્યા દોડ્યા જાય
હૈયે હરખ ના સમાય
દર્શન શ્રીજીબાવા નાં

દોઢીએ નોબત ગુંજતી
ને દર્શન કેરા હેલા રે
દર્શન કેરા હેલા રે
દોઢીએ નોબત ગુંજતી

ને દર્શન કેરા હેલા રે
દર્શન કેરા હેલા રે
ઝાંખી મંગળા ની થાય
જીવન મારું ધન્ય ધન્ય થાય

દર્શન નાથદ્વારા નાં
મન મારું ભક્તિમાં ભીંજાય
ચીતડું સેવામાં રંગાય
દર્શન નાથદ્વારા નાં

માણેક મુગટ ગુંજામાલા
જરકસી જામા શોભતા
જરકસી જામા શોભતા
હો માણેક મુગટ ગુંજામાલા

જરકસી જામા શોભતા
જરકસી જામા શોભતા
સૂર વેણુ નાં સાંભળાય
જય હો જય હો જય જય થાય

દર્શન શ્રીજીબાવા નાં
મન મારું ભક્તિમાં ભીંજાય
ચીતડું સેવામાં રંગાય
દર્શન નાથદ્વારા નાં

મેવા મઠડી માખણ મીસરી
શીરો પૂરી રબડી રે
શીરો પૂરી રબડી રે
હો મેવા મઠડી માખણ મીસરી

શીરો પૂરી રબડી રે
શીરો પૂરી રબડી રે
ઝાંખી રાજ ભોગની થાય
જારી બંટાજી ધરાય

દર્શન નાથદ્વારા નાં
મન મારું ભક્તિમાં ભીંજાય
ચીતડું સેવામાં રંગાય
દર્શન નાથદ્વારા નાં

નિત્ય નિહાળું શ્રીમુખ તમારું
સેવા શરણું માંગુ રે
સેવા શરણું માંગુ રે
નિત્ય નિહાળું શ્રીમુખ તમારું

સેવા શરણું માંગુ રે
સેવા શરણું માંગુ રે
ગ્વાંલ ગુણલા તારા ગાય
કીર્તન પ્રેમે તારા થાય

દર્શન શ્રીજીબાવા નાં
મન મારું ભક્તિમાં ભીંજાય
ચીતડું સેવામાં રંગાય
દર્શન નાથદ્વારા નાં

દર્શન નાથદ્વારા નાં
દર્શન નાથદ્વારા નાં

Credits:

  • Title: Mann Maru Bhakti Ma Bhinjay
  • Singer: Vijay Chauhan
  • Music Director: Paresh Shah (Bombay Paresh)
  • Edit & Gfx: Prem Graphics PG
  • Label: Music Nova
For more Shri Krishna Bhajans with lyrics, click here
Facebook Comments Box
- Advertisment -
RELATED SONGS
- Advertisment -

Most Popular

- Advertisment -

TOP CATEGORIES