“મારે મંદિરિયે આજ કીધા છે” એક ભાવસભર ગુજરાતી ભજન છે, જેમાં ભગવાનને પોતાના મંદિરે પધારેલા મહેમાન તરીકે આવકારવાનો ભક્તિભાવ વ્યક્ત થાય છે.
ભજનનો ભાવ:
- ભગવાનના આગમનનો આનંદ
- પ્રભુ પ્રત્યેનો પ્રેમ અને આત્મીયતા
- ભગવાનને પોતાના હૃદયમાં સ્થાન આપવાની ભાવના
- ભક્તિ અને શરણાગતિ
Mare Mandiriye Aaj Kidha Chhe Lyrics:
- English
- Gujarati
Mare Mandiriye Aaj Kidha Chhe
Bhojaniya Mann Bhavata
Velera Aavjo Amba Bhavani
Vaar Na Lage Aavata
Mare Mandiriye Aaj Kidha Chhe
Bhojaniya Mann Bhavata
Velera Aavjo Amba Bhavani
Vaar Na Lage Aavata
Swagat Ma Pushpo Ni
Mala Taiyar Chhe
Mala Taiyar Chhe
Mala Taiyar Chhe
Komal Kaliyo Thi
Gunthelo Haar Chhe
Gunthelo Haar Chhe
Gunthelo Haar Chhe
Anand Anand Thashe Haiya Ma
Prem Thaki Paheravta
Velera Aavjo Amba Bhavani
Vaar Na Lage Aavata
O Maadi
Vaar Na Lage Aavata
Rupa Na Bajoth Ne
Kanchan No Thal Chhe
Kanchan No Thal Chhe
Kanchan No Thal Chhe
Snehbhari Samagri
Saghali Taiyar Chhe
Saghali Taiyar Chhe
Saghali Taiyar Chhe
Ek Pachhi Ek Hun
Pirasva Mandu
Aave Uchhalo Dharavta
Velera Aavjo Amba Bhavani
Vaar Na Lage Aavata
O Maadi
Vaar Na Lage Aavata
Boondi Na Ladu Ne
Mawa Ni Ghari
Mawa Ni Ghari
Mawa Ni Ghari
Pista Ni Barfi Ne
Sev Sunvali
Sev Sunvali
Sev Sunvali
Preme Aarogje Lachpachata Ladu
Thaak Lagyo Chhe Vaalta
Velera Aavjo Amba Bhavani
Vaar Na Lage Aavata
O Maadi
Vaar Na Lage Aavata
Dudhi No Halvo Ne
Puran Poli
Puran Poli
Puran Poli
Be Padi Rotli Ne
Ghee Ma Jhaboli
Ghee Ma Jhaboli
Ghee Ma Jhaboli
Magaj Maisur Ane Mohanthal Ne
Vaar Lagi Chhe Tharta
Velera Aavjo Amba Bhavani
Vaar Na Lage Aavata
O Maadi
Vaar Na Lage Aavata
Shaak Kidha Chhe Main Toh
Vidh Vidh Jaat Na
Vidh Vidh Jaat Na
Vidh Vidh Jaat Na
Karva Vakhaan Shu
Kesariya Bhaat Na
Kesariya Bhaat Na
Kesariya Bhaat Na
Kadhi Keri Dal Ni Vaat Nirali
Mahek Aave Chhe Vagharata
Velera Aavjo Amba Bhavani
Vaar Na Lage Aavata
O Maadi
Vaar Na Lage Aavata
Jal Mara Gharnu Te
Jamana Nu Jaanaje
Jamana Nu Jaanaje
Jamana Nu Jaanaje
Mukhvaas Karine Maadi
Vaat Mari Maanaje
Vaat Mari Maanaje
Vaat Mari Maanaje
Ame Bhakt Gher Tame
Roj Roj Aavajo
Thaku Na Tamane Jamadata
Velera Aavjo Amba Bhavani
Vaar Na Lage Aavata
O Maadi
Vaar Na Lage Aavata
Hey Mare Mandiriye Aaj Kidha Chhe
Bhojaniya Mann Bhavata
Velera Aavjo Amba Bhavani
Vaar Na Lage Aavata
O Maadi
Vaar Na Lage Aavata
Mare Mandiriye Aaj Kidha Chhe
Bhojaniya Mann Bhavata
Velera Aavjo Amba Bhavani
Vaar Na Lage Aavata
Vaar Na Lage Aavata
O Maadi
Vaar Na Lage Aavata
મારે મંદિરીએ આજ કીધા છે
ભોજનિયા મન ભાવતા
વેલેરા આવજો અંબા ભવાની
વાર ના લાગે આવતા
મારે મંદિરીએ આજ કીધા છે
ભોજનિયા મન ભાવતા
વેલેરા આવજો અંબા ભવાની
વાર ના લાગે આવતા
સ્વાગત માં પુષ્પો ની
માળા તૈયાર છે
માળા તૈયાર છે
માળા તૈયાર છે
કોમળ કળિયોથી
ગૂંથેલો હાર છે
ગૂંથેલો હાર છે
ગૂંથેલો હાર છે
આનંદ આનંદ થાશે હૈયા માં
પ્રેમ થકી પહેરાવતા
વેલેરા આવજો અંબા ભવાની
વાર ના લાગે આવતા
ઓ માડી
વાર ના લાગે આવતા
રૂપા ના બાજોઠ ને
કંચન નો થાળ છે
કંચન નો થાળ છે
કંચન નો થાળ છે
સ્નેહભરી સામગ્રી
સઘળી તૈયાર છે
સઘળી તૈયાર છે
સઘળી તૈયાર છે
એક પછી એક હું
પીરસવા માંડું
આવે ઉછાળો ધરાવતા
વેલેરા આવજો અંબા ભવાની
વાર ના લાગે આવતા
ઓ માડી
વાર ના લાગે આવતા
બુંદી ના લાડૂ ને
માવા ની ઘારી
માવા ની ઘારી
માવા ની ઘારી
પિસ્તા ની બરફી ને
સેવ સુંવાળી
સેવ સુંવાળી
સેવ સુંવાળી
પ્રેમે આરોગજે લચપચતા લાડુ
થાક લાગ્યો છે વાળતા
વેલેરા આવજો અંબા ભવાની
વાર ના લાગે આવતા
ઓ માડી
વાર ના લાગે આવતા
દૂધી નો હલવો ને
પૂરણ પોળી
પૂરણ પોળી
પૂરણ પોળી
બે પડી રોટલી ને
ઘી માં ઝબોળી
ઘી માં ઝબોળી
ઘી માં ઝબોળી
મગજ મૈસુર અને મોહનથાળ ને
વાર લાગી છે ઠારતાં
વેલેરા આવજો અંબા ભવાની
વાર ના લાગે આવતા
ઓ માડી
વાર ના લાગે આવતા
શાક કીધા છે મૈં તો
વિધ વિધ જાત ના
વિધ વિધ જાત ના
વિધ વિધ જાત ના
કરવાં વખાણ શું
કેસરિયા ભાત ના
કેસરિયા ભાત ના
કેસરિયા ભાત ના
કઢી કેરી દાળની વાત નિરાળી
મહેક આવે છે વઘારતા
વેલેરા આવજો અંબા ભવાની
વાર ના લાગે આવતા
ઓ માડી
વાર ના લાગે આવતા
જળ મારા ઘરનું તે
જમના નું જાણજે
જમના નું જાણજે
જમના નું જાણજે
મુખવાસ કરીને માડી
વાત મારી માનજે
વાત મારી માનજે
વાત મારી માનજે
અમે ભક્ત ઘેર તમે
રોજ રોજ આવજો
થાકું ના તમને જમાડતા
વેલેરા આવજો અંબા ભવાની
વાર ના લાગે આવતા
ઓ માડી
વાર ના લાગે આવતા
હે મારે મંદિરીએ આજ કીધા છે
ભોજનિયા મન ભાવતા
વેલેરા આવજો અંબા ભવાની
વાર ના લાગે આવતા
ઓ માડી
વાર ના લાગે આવતા
મારે મંદિરીએ આજ કીધા છે
ભોજનિયા મન ભાવતા
વેલેરા આવજો અંબા ભવાની
વાર ના લાગે આવતા
વાર ના લાગે આવતા
ઓ માડી
વાર ના લાગે આવતા
Credits:
- Title: Mare Mandiriye Aaj Kidha Chhe – Mataji No Thal
- Singer: Sharmila Bhatkar
- Music Director: Paresh Shah (Bombay Paresh)
- Edit & Gfx: Prem Graphics PG
- Music Label: Music Nova






