Saturday, April 26, 2025
Saturday, April 26, 2025
HomeGanpati SongsPratham Pela Samariye પ્રથમ પેલા સમરીયે - Ganpati Bhajan

Pratham Pela Samariye પ્રથમ પેલા સમરીયે – Ganpati Bhajan

Credits:

  • Title: Pratham Pahela Samariye Re
  • Singer: Karsan Sagathiya
  • Music Director: Paresh Shah (Bombay Paresh)
  • Edit & Gfx: Prem Graphics PG
  • Music Label: Music Nova

Lyrics

  • English
  • Gujarati

Hey Sundhalo Dukh Bhanjano
Ane Sada Ae Baale Vesh
Sambhale Ene Lakh Laabh Diye
Ae It Gauri Putra Ganesh

Pratham Pahela Samariye Re
Swami Tamane Sundhala
Riddhi Siddhi Naa Daataar Maara Devata
Riddhi Siddhi Naa Aagevaan Maara Devata
Maher Karo Ne Maharaj Re
Maher Karo Ne Maharaj Re

Pratham Pahela Samariye Re
Swami Tamane Sundhala
Riddhi Siddhi Naa Daataar Devata
Maher Karo Ne Maharaj Re
Ho Ji

Mata Ji Kahiye Jena Parvati Re Swami Tamane Sundhala…
Mata Ji Kahiye Jena.. Haa Haa Haa ..Ae Parvati Re Swami Tamane Sundhala….
Pita Re Shankar Dev Maara Devata, Pita Re Shankar Dev Jo Ne Devata
Maher Karo Ne Maharaj Re

Pratham Pahela Samariye Re
Swami Tamane Sundhala
Riddhi Siddhi Naa Daataar Devata
Maher Karo Ne Maharaj Re
Ho Ji

Kaanama Kundal Jalahale Re Swami Tamane Sundhala
Kaanama Kundal Haa.. Haa.. Haa.. , Ae.. Jalahale Swami Tamane Sundhala
Kanthe De Motida Ni Maal Maara Devata
Kanthe Motida Ni Maal Maara Devata
Maher Karo Ne Maharaj Re

Pratham Pahela Samariye Re
Swami Tamane Sundhala
Riddhi Siddhi Naa Daataar Devata
Maher Karo Ne Maharaj Re
Ho Ji

Ghee Re Sindur Ni Seva Chadhe Re
Swami Tamane Sundhala
Galaa Maa Phulada No Haar Maara Devata
Maher Karo Ne Maharaj Re

Pratham Pahela Samariye Re
Swami Tamane Sundhala
Riddhi Siddhi Naa Daataar Devata
Maher Karo Ne Maharaj Re
Ho Ji

Paanch Laaduda Taara Paaye Dharu Re
Swami Tamane Sundhala
Nami Nami Laagu Tamane Paay Maara Devata
Nami Nami Laagu Tamane Paay Maara Devata
Maher Karo Ne Maharaj Re
Maher Karo Ne Maharaj Re

Pratham Pahela Samariye Re
Swami Tamane Sundhala
Riddhi Siddhi Naa Daataar Devata
Maher Karo Ne Maharaj Re
Ho Ji

Raavat Ranashini Vinanti Re
Swami Tamane Sundhala
Raavat Ranashini Haa Haa Haa Ae
Vinanti Re Swami Tamane Sundhala
Bhaktone Karjo Sahaay Maara Devata
Bhaktone Karjo Sahaay Maara Devata
Maher Karo Ne Maharaj Re
Maher Karo Ne Maharaj Re

Pratham Pahela Samariye Re
Swami Tamane Sundhala
Riddhi Siddhi Naa Daataar Maara Devata
Riddhi Siddhi Naa Aagevaan Maara Devata
Maher Karo Ne Maharaj Re
Ho Ji

દે સુંઢાળો દુખ ભંજનો
અને સદા એ બાળે વેશ
સાંભળે એને લાખ લાભ દિયે
એ ઈટ ગૌરી પુત્ર ગણેશ

પ્રથમ પહેલા સમરીયે રે
સ્વામી તમને સૂંઢાળા
રિદ્ધિ સિદ્ધિના દાતાર મારા દેવતા
રિદ્ધિ સિદ્ધિના આગેવાન મારા દેવતા
મહેર કરો ને મહારાજ રે
મહેર કરોને મહારાજ રે

પ્રથમ પહેલા સમરીયે રે
સ્વામી તમને સૂંઢાળા..
રિદ્ધિ સિદ્ધિના દાતાર દેવતા
મહેર કરો ને મહારાજ રે
હો જી

માતાજી કહીએ જેના પાર્વતી રે સ્વામી તમને સુંઢાળા…
માતાજી કહીએ જેના.. હાં હાં હાં‚ એ.. પાર્વતી રે સ્વામી તમને સુંઢાળા..
પિતા રે શંકર દેવ મારા દેવતા , પિતા રે શંકર દેવ જો ને દેવતા
મહેર કરો ને મહારાજ રે

પ્રથમ પહેલા સમરીયે રે
સ્વામી તમને સૂંઢાળા..
રિદ્ધિ સિદ્ધિના દાતાર દેવતા
મહેર કરો ને મહારાજ રે
હો જી

કાનમાં કુંડળ ઝળહળે રે સ્વામી તમને સુંઢાળા‚
કાનમાં કુંડળ હાં.. હાં.. હાં..‚ એ… ઝળહળે સ્વામી તમને સુંઢાળા‚
કંઠે ડે મોતીડાંની માળ મારા દેવતા
કંઠે મોતીડાંની માળ મારા દેવતા
મહેર કરો ને મહારાજ રે

પ્રથમ પહેલા સમરીયે રે
સ્વામી તમને સૂંઢાળા..
રિદ્ધિ સિદ્ધિના દાતાર દેવતા
મહેર કરો ને મહારાજ રે
હો જી

ઘી રે સીંદુરની સેવા ચઢે રે
સ્વામી તમને સુંઢાળા
ગળામાં ફુલડાનો હાર મારા દેવતા
મહેર કરો ને મહારાજ રે

પ્રથમ પહેલા સમરીયે રે
સ્વામી તમને સૂંઢાળા..
રિદ્ધિ સિદ્ધિના દાતાર દેવતા
મહેર કરો ને મહારાજ રે
હો જી

પાંચ લાડુડા તારા પાચે ધરું રે
સ્વામી તમને સુંઢાળા
નમી નમી લાગુ તમને પાય મારા દેવતા
નમી નમી લાગુ તમને પાય મારા દેવતા
મહેર કરો ને મહારાજ રે
મહેર કરો ને મહારાજ રે

પ્રથમ પહેલા સમરીયે રે
સ્વામી તમને સૂંઢાળા..
રિદ્ધિ સિદ્ધિના દાતાર દેવતા
મહેર કરો ને મહારાજ રે
હો જી

રાવત રણશીની વિનતિ રે
સ્વામી તમને સુંઢાળા‚
રાવત રણશીની હાં હાં હાં એ
વિનતિ રે સ્વામી તમને સુંઢાળા
ભક્તોંને કરજો સહાય મારા દેવતા
ભક્તોંને કરજો સહાય મારા દેવતા
મહેર કરો ને મહારાજ રે
મહેર કરોને મહારાજ રે

પ્રથમ પહેલા સમરીયે રે
સ્વામી તમને સૂંઢાળા..
રિદ્ધિ સિદ્ધિના દાતાર મારા દેવતા
રિદ્ધિ સિદ્ધિના આગેવાન મારા દેવતા
મહેર કરોને મહારાજ રે
હો જી

RELATED SONGS

Most Popular

TOP CATEGORIES