Saturday, April 26, 2025
Saturday, April 26, 2025
HomeBhajan SongsTu Mane Bhagwan Ek Vardan Aapi De તું મને ભગવાન એક વરદાન...

Tu Mane Bhagwan Ek Vardan Aapi De તું મને ભગવાન એક વરદાન આપી દે – Prathna પ્રાર્થના

Credits:

  • Title: Tu Mane Bhagwan Ek Vardan Aapi De
  • Singer: Kardam Sharma Joshi
  • Music Director: Girish Mehta
  • Edit & Gfx : Prem Graphics PG
  • Label: Music Nova

Full Audio Song Available on

Lyrics:

  • English
  • Gujarati

Tu Mane Bhagwan Ek Vardan Aapi De
Jya Vase Chhe Tu Mane Tya Sthan Aapi De
Hu Jeevu Chhu Ae Jagatma Jya Nathi Jeevan
Zindagi Nu Naam Chhe Bas Bojh Ne Bandhan
Aakhari Avatar Nu Mandan Bandhi De
Jya Vase Chhe Tu Mane Tya Sthan Aapi De

Aa Bhumi Ma Khub Gaje Paap Na Padadham
Besuri Thai Jaye Mari Punyani Sargam
Dilruba Na Taar Nu Bhangan Sandhi De
Jya Vase Chhe Tu Mane Tya Sthan Aapi De

Jo Watan Ma Jya Lagi Chhe Sau Kare Shoshan
Jom Jata Koi Ahiya Na Kare Poshan
Matlabi Sansar Nu Jodan Kapi De
Jya Vase Chhe Tu Mane Tya Sthan Aapi De

Tu Mane Bhagwan Ek Vardan Aapi De
Jya Vase Chhe Tu Mane Tya Sthan Aapi De
Jya Vase Chhe Tu Mane Tya Sthan Aapi De
Jya Vase Chhe Tu Mane Tya Sthan Aapi De

તુ મને ભગવાન એક વરદાન આપી દે
જ્યાં વસે છે તુ મને ત્યાં સ્થાન આપી દે
હું જીવું છું એ જગત માં જ્યાં નથી જીવન
જિંદગી નું નામ છે બસ બોજ ને બંધન
આખરી અવતાર નું મંડાણ બાંધી દે
જ્યાં વસે છે તુ મને ત્યાં સ્થાન આપી દે

આ ભૂમિ માં ખુબ ગાજે પાપ ના પડઘમ
બેસૂરી થઇ જાય મારી પુણ્યની સરગમ
દિલરુબા ના તાર નું ભંગાણ સાંધી દે
જ્યાં વસે છે તુ મને ત્યાં સ્થાન આપી દે

જો વતન માં જ્યાં લાગી છે સૌ કરે શોષણ
જોમ જાતા કોઈ અહિયાં ના કરે પોષણ
મતલબી સંસાર નું જોડાણ કાપી દે
જ્યાં વસે છે તુ મને ત્યાં સ્થાન આપી દે

તુ મને ભગવાન એક વરદાન આપી દે
જ્યાં વસે છે તુ મને ત્યાં સ્થાન આપી દે
જ્યાં વસે છે તુ મને ત્યાં સ્થાન આપી દે
જ્યાં વસે છે તુ મને ત્યાં સ્થાન આપી દે

RELATED SONGS

Most Popular

TOP CATEGORIES