Saturday, April 26, 2025
Saturday, April 26, 2025
HomeShri Krishna Songsયમુના જળ માં કેસર ઘોળી Yamuna Jal Ma Kesar Gholi - Krishna...

યમુના જળ માં કેસર ઘોળી Yamuna Jal Ma Kesar Gholi – Krishna Bhajan

Credits:

  • Title: Yamuna Jal Ma Kesar Gholi
  • Singer: Sarrika Singh
  • Music Director: Girish Mehta
  • Edit & Gfx : Prem Graphics PG
  • Music Label: Music Nova

Lyrics:

  • English
  • Gujarati

Yamuna Jal Maa Kesar Gholi
Snaan Karavu Shyamala
Yamuna Jal Maa Kesar Gholi
Snaan Karavu Shyamala
Halke Haathe Ango Choli
Halke Haathe Ango Choli
Laad Ladavu Shyamala
Yamuna Jal Maa Kesar Gholi
Snaan Karavu Shyamala

Ango Loochi Aapu Vastro
Peelu Pitaambar Pyaar Maa
Ango Loochi Aapu Vastro
Peelu Pitaambar Pyaar Maa
Tel Sugandhi Nakhi Aapu
Tel Sugandhi Naakhi Aapu
Vaankadiya Tuj Vaal Maa
Kumkum Keru Tilak Sajavu
Pritam Tara Bhal Ma
Kumkum Keru Tilak Sajavu
Pritam Tara Bhal Ma
Albeli Aankhon Ma Aanjoo
Albeli Aankhon Ma Aanjoo
Anjan Maara Vaal Maa
Yamuna Jal Maa Kesar Gholi
Snaan Karavu Shyaamala

Hasti Jaoon Vaate Ghaate
Nachi Oothoon Taalma
Hasti Jaoon Vaate Ghaate
Nachi Oothoon Taalma
Najar Na Laage Shyam Sundarne
Najar Na Laage Shyam Sundarne
Tapka Kari Daoon Gaal Maa
Pag Maa Jhanjhar Roomjhoom Vaage
Karma Kankan Vaalma
Pag Maa Jhanjhar Roomjhoom Vaage
Karma Kankan Vaalma
Kanthe Maala Kaane Koondal
Kanthe Maala Kaane Koondal
Chore Cheetdu Chalma
Yamuna Jal Maa Kesar Gholi
Snaan Karavu Shyaamala

Mor Mukut Mathe Paheravon
Murali Aapu Haath Ma
Mor Mukut Mathe Paheravon
Murali Aapu Haath Ma
Krishna Kripalu Nirkhi Shobha
Krishna Kripalu Nirkhi Shobha
Vaari Jaon Tara Vhaal Maa
Doodh-Katori Bharine Aapu
Peeyone Maara Shyamala
Doodh-Katori Bharine Aapu
Peeyone Maara Shyamala
Bhakt Mandal Nirkhi Shobha
Bhakt Mandal Nirkhi Shobha
Rakho Sharane Shyamala
Yamuna Jal Maa Kesar Gholi
Snaan Karavu Shyamala

Yamuna Jal Maa Kesar Gholi
Snaan Karavu Shyamala
Halke Haathe Ango Choli
Halke Haathe Ango Choli
Laad Ladavu Shyamala
Yamuna Jal Maa Kesar Gholi
Snaan Karavu Shyamala
Snaan Karavu Shyamala
Snaan Karavu Shyamala

યમુના જળમાં કેસર ઘોળી
સ્નાન કરાવું શામળા
યમુના જળમાં કેસર ઘોળી
સ્નાન કરાવું શામળા
હલકે હાથે અંગો ચોળી
હલકે હાથે અંગો ચોળી
લાડ લડાવું શામળા
યમુના જળમાં કેસર ઘોળી
સ્નાન કરાવું શામળા

અંગો લુંછી આપું વસ્ત્રો
પીળુ પીતાંબર પ્યારમાં
અંગો લુંછી આપું વસ્ત્રો
પીળુ પીતાંબર પ્યારમાં
તેલ સુગંધી નાંખી આપું
તેલ સુગંધી નાંખી આપું
વાંકડિયા તુજ વાળમાં
કુમકુમ કેરુ તિલક સજાવું
પ્રીતમ તારા ભાલમાં
કુમકુમ કેરુ તિલક સજાવું
પ્રીતમ તારા ભાલમાં
અલબેલી આંખોમા આંજુ
અલબેલી આંખોમા આંજુ
આંજણ મારા વાળમાં
યમુના જળમાં કેસર ઘોળી
સ્નાન કરાવું શામળા

હસતી જાઉ વાટે ઘાટે
નાચી ઉઠું તાલમાં
હસતી જાઉ વાટે ઘાટે
નાચી ઉઠું તાલમાં
નજર ન લાગે શ્યામ સુંદરને
નજર ન લાગે શ્યામ સુંદરને
ટપકા કરી દઉ ગાલમાં
પગમાં ઝાંઝર રૂમઝુમ વાગે
કરમાં કંકણ વાલમાં
પગમાં ઝાંઝર રૂમઝુમ વાગે
કરમાં કંકણ વાલમાં
કંઠે માળા કાને કુંડળ
કંઠે માળા કાને કુંડળ
ચોરે ચીતડું ચાલમાં
યમુના જળમાં કેસર ઘોળી
સ્નાન કરાવું શામળા

મોર મુકુટ માથે પહેરાવું
મુરલી આપું હાથમાં
મોર મુકુટ માથે પહેરાવું
મુરલી આપું હાથમાં
કૃષ્ણ કૃપાળુ નીરખી શોભા
કૃષ્ણ કૃપાળુ નીરખી શોભા
વારી જાંઉ તારા વ્હાલમા
દુધ-કટોરી ભરીને આપું
પીઓને મારા શામળા
દુધ-કટોરી ભરીને આપું
પીઓને મારા શામળા
ભક્ત મંડળ નીરખી શોભા
ભક્ત મંડળ નીરખી શોભા
રાખો શરણે શામળા
યમુના જળમાં કેસર ઘોળી
સ્નાન કરાવું શામળા

યમુના જળમાં કેસર ઘોળી
સ્નાન કરાવું શામળા
હલકે હાથે અંગો ચોળી
હલકે હાથે અંગો ચોળી
લાડ લડાવું શામળા
યમુના જળમાં કેસર ઘોળી
સ્નાન કરાવું શામળા
સ્નાન કરાવું શામળા
સ્નાન કરાવું શામળા

RELATED SONGS

Most Popular

TOP CATEGORIES