Wednesday, October 28, 2026
Wednesday, October 28, 2026
HomeSwaminarayan BhajanOdhaji Mara Valane Vadhine Lyrics - Swaminarayan Kirtan

Odhaji Mara Valane Vadhine Lyrics – Swaminarayan Kirtan

- Advertisment -

આ એક ગુજરાતી લોકભજન / કૃષ્ણ ભક્તિગીત તરીકે પ્રચલિત રચના છે. તેમાં **ઓધાજી (ઉદ્ધવજી)**ને સંબોધીને શ્રીકૃષ્ણ પ્રત્યેના પ્રેમ, વિરહ અને ગોપીભાવને વ્યક્ત કરવામાં આવે છે.

ભાવ અને સંદેશ:

  1. ઓધાજી એટલે શ્રીકૃષ્ણના સખા અને ભક્ત ઉદ્ધવજી.
  2. “મારા વાલા” શબ્દથી ભક્ત પોતાના પ્રિય શ્રીકૃષ્ણને સંબોધે છે.
  3. ગીતમાં શ્રીકૃષ્ણ પ્રત્યેનો પ્રેમ, આતુરતા અને વિરહભાવ મુખ્ય છે.
  4. ગોપીઓના હૃદયમાં રહેલા કૃષ્ણપ્રેમને ઉદ્ધવજી સમક્ષ વ્યક્ત કરવાનો ભાવ જોવા મળે છે.

Odhaji Mara Valane Vadhine Lyrics:

  • English
  • Gujarati

Maane To Manaavi Lejo Re
He Odhaji E Mara Vhalane Vadhine Kejo Re
Maane To Manaavi Lejo Re
He Odhaji E Mara Vhalane Vadhine Kejo Re

Mathura Na Raja Thya Chho
Govalo Ne Bhuli Gya Chho
Mathura Na Raja Thya Chho
Govalo Ne Bhuli Gya Chho

Maaniti Ne Bhuli Gya Chho Re
He Odhaji E Mara Vhalane Vadhine Kejo Re
Maane To Manaavi Lejo Re
He Odhaji E Mara Vhalane Vadhine Kejo Re

Ek Vaar Gokul Aavo
Mataji Ne Modhe Thaavo
Ek Vaar Gokul Aavo
Mataji Ne Modhe Thaavo

Gaayo Ne Sambhali Jaao Re
He Odhaji E Mara Vhalane Vadhine Kejo Re
Maane To Manaavi Lejo Re
He Odhaji E Mara Vhalane Vadhine Kejo Re

Vhalani Marjimaa Raheshun
Je Kaheshe Te Laavi Deshun Re
Vhalani Marjimaa Raheshun
Je Kaheshe Te Laavi Deshun

Kubja Ne Patraani Keshun Re
He Odhaji E Mara Vhalane Vadhine Kejo Re
Maane To Manaavi Lejo Re
He Odhaji Re Mara Vhalane Vadhine Kejo Re

Jamuna Ne Teere Gyata
Lunti Mahi Maakhan Khaata
Jamuna Ne Teere Gyata
Lunti Mahi Maakhan Khaata

Todya Kem Juna Naata Re
He Odhaji Re Mara Vhalane Vadhine Kejo Re
Maane To Manaavi Lejo Re
He Odhaji Re Mara Vhalane Vadhine Kejo Re

માને તો મનાવી લેજો રે
હે ઓધાજી એ મારા વ્હાલાને વઢીને કેજો રે
માને તો મનાવી લેજો રે
હે ઓધાજી એ મારા વ્હાલાને વઢીને કેજો રે

મથુરા ના રાજા થ્યા છો
ગોવાળો ને ભૂલી ગ્યા છો
મથુરા ના રાજા થ્યા છો
ગોવાળો ને ભૂલી ગ્યા છો

માનીતી ને ભૂલી ગ્યા છો રે
હે ઓધાજી એ મારા વ્હાલાને વઢીને કેજો રે
માને તો મનાવી લેજો રે
હે ઓધાજી એ મારા વ્હાલાને વઢીને કેજો રે

એક વાર ગોકુળ આવો
માતાજી ને મોઢે થાવો
એક વાર ગોકુળ આવો
માતાજી ને મોઢે થાવો

ગાયો ને સંભાળી જાઓ રે
હે ઓધાજી એ મારા વ્હાલાને વઢીને કેજો રે
માને તો મનાવી લેજો રે
હે ઓધાજી એ મારા વ્હાલાને વઢીને કેજો રે

વ્હાલાની મરજીમાં રહેશું
જે કહેશે તે લાવી દેશું રે
વ્હાલાની મરજીમાં રહેશું
જે કહેશે તે લાવી દેશું

કુબજા ને પટરાણી કેશું રે
હે ઓધાજી એ મારા વ્હાલાને વઢીને કેજો રે
માને તો મનાવી લેજો રે
હે ઓધાજી રે મારા વ્હાલાને વઢીને કેજો રે

જમુના ને તીરે ગ્યાતા
લુંટી મહી માખણ ખાતા
જમુના ને તીરે ગ્યાતા
લુંટી મહી માખણ ખાતા

તોડ્યા કેમ જુના નાતા રે
હે ઓધાજી રે મારા વ્હાલાને વઢીને કેજો રે
માને તો મનાવી લેજો રે
હે ઓધાજી રે મારા વ્હાલાને વઢીને કેજો રે

Credits:

  • Title: Odhaji Mara Valane Vadhine
  • Singer: Sarika Singh
  • Music Director: Girish Mehta
  • Edit & Gfx: Prem Graphics PG
  • Music Label: Music Nova
Facebook Comments Box
- Advertisment -
RELATED SONGS
- Advertisment -

Most Popular

- Advertisment -

TOP CATEGORIES