Saturday, April 26, 2025
Saturday, April 26, 2025
HomeBhajan SongsMandir Taru Vishva Rupalu મંદિર તારૂ વિશ્વ રૂપાળુ - Prathna પ્રાર્થના

Mandir Taru Vishva Rupalu મંદિર તારૂ વિશ્વ રૂપાળુ – Prathna પ્રાર્થના

Credits:

  • Title: Mandir Taru Vishva Rupalu
  • Singer: Neha Rajpal
  • Music Director: Girish Mehta
  • Edit & Gfx : Prem Graphics PG
  • Music Label: Music Nova

Lyrics

  • English
  • Gujarati

Mandir Taru Vishva Rupalu
Sundar Sarjanhara Re
Mandir Taru Vishva Rupalu
Sundar Sarjanhara Re
Pal Pal Tara Darshan Thaye
Dekhe Dekhanhara Re
Pal Pal Tara Darshan Thaye
Dekhe Dekhanhara Re
Mandir Taru Vishva Rupalu
Sundar Sarjanhara Re

Nahi Pujari Nahi Koi Deva
Nahi Mandirne Tala Re
Nahi Pujari Nahi Koi Deva
Nahi Mandirne Tala Re
Neel Gaganma Mahima Gata
Chando Suraj Tara Re
Neel Gaganma Mahima Gata
Chando Suraj Tara Re
Mandir Taru Vishva Rupalu
Sundar Sarjanhara Re

Varnan Karta Shobha Tari
Thakya Kavigan Dhira Re
Varnan Karta Shobha Tari
Thakya Kavigan Dhira Re
Avni Ma Tu Kya Chupayo
Shodhe Baal Adhira Re
Avni Ma Tu Kya Chupayo
Shodhe Baal Adhira Re

Mandir Taru Vishva Rupalu
Sundar Sarjanhara Re
Mandir Taru Vishva Rupalu
Sundar Sarjanhara Re
Pal Pal Tara Darshan Thaye
Dekhe Dekhanhara Re
Pal Pal Tara Darshan Thaye
Dekhe Dekhanhara Re
Mandir Taru Vishva Rupalu
Sundar Sarjanhara Re

મંદિર તારુ વિશ્વ રુપાળુ
સુંદર સર્જનહારા રે
મંદિર તારુ વિશ્વ રુપાળુ
સુંદર સર્જનહારા રે
પળ પળ તારા દર્શન થાયે
દેખે દેખનહારા રે
પળ પળ તારા દર્શન થાયે
દેખે દેખનહારા રે
મંદિર તારુ વિશ્વ રુપાળુ
સુંદર સર્જનહારા રે

નહીં પૂજારી નહીં કોઈ દેવા
નહીં મંદિરને તાળા રે
નહીં પૂજારી નહીં કોઈ દેવા
નહીં મંદિરને તાળા રે
નીલ ગગનમાં મહિમા ગાતા
ચાંદો સૂરજ તારા રે
નીલ ગગનમાં મહિમા ગાતા
ચાંદો સૂરજ તારા રે
મંદિર તારુ વિશ્વ રુપાળુ
સુંદર સર્જનહારા રે

વર્ણન કરતાં શોભા તારી
થાક્યા કવિગણ ધીરા રે
વર્ણન કરતાં શોભા તારી
થાક્યા કવિગણ ધીરા રે
અવની માં તું કયાં છુપાયો
શોધે બાળ અધીરા રે
અવની માં તું કયાં છુપાયો
શોધે બાળ અધીરા રે

મંદિર તારુ વિશ્વ રુપાળુ
સુંદર સર્જનહારા રે
મંદિર તારુ વિશ્વ રુપાળુ
સુંદર સર્જનહારા રે
પળ પળ તારા દર્શન થાયે
દેખે દેખનહારા રે
પળ પળ તારા દર્શન થાયે
દેખે દેખનહારા રે
મંદિર તારુ વિશ્વ રુપાળુ
સુંદર સર્જનહારા રે

RELATED SONGS

Most Popular

TOP CATEGORIES