Credits:
- Singer: Suresh Wadkar, Gopal Chaturvedi
- Music Director – Gopal Chaturvedi
- Rhythm Design – Shreedhara Chari & Team
- Guitar – Chintu Singh
- Flute – Kiran Vinkar
- Sitar – Umakant Shukla
- Chorus – Saphle / Anuradha & team
- Programming – Gopal / Pinkesh
- Recorded at – AB Sound /Ajivasan Sound / Paresh Music
- Mix & Mastered – Deep Gosawami (Kripa Audio)
- Edit & Gfx : Prem Graphics PG
- Music Label: Music Nova
Full Audio Song Available on
Lyrics:
- English
- Gujarati
Navinajimut Samanvarnam Ratnollasatkundal Shobhikarnam
Mahakirita Gramyurparnam Shree Radhikakrsnamaham Namami
Nidhaypani Dvitayenavenum Nijadhareshekharyatrenum
Ninadayantam Cha Gatau Karenum Shree Radhikakrishnamaham Namami
Vishudha Hemojwalpitvastram Hatareyutham Cha Vinapishastram
Vyarthe Krutanekasurdvisastram Shree Radhikakrishnamaham Namami
Adharmatishyarditsadhupalam Sadharmavairasursanghakalam
Pushpadimalam Vrajrajbalam Shree Radhikakrishnamaham Namami
Gopipriyaram Bharitraskhelam Raseshvari Ranjan Krutprahelam
Skandhollasatkumkum Chihnachelam Shree Radhikakrishnamaham Namami
Vrindavane Prittaya Vasantam Nijashritanapad Uddharantam
Gogopgopir Bhinandayantam Shree Radhikakrishnamaham Namami
Vishva Dvishanmanma Thdarpaharam Sansarijiva Shrayaniya Saram
Sadaiva Satpurush Saukhyakaram Shree Radhikakrishnamaham Namami
Ananditatma Vrajvasitokam Nandadisandarshita Divyalokam
Vinashitasvashrita Jiva Shokam Shree Radhikakrishnamaham Namami
Nirvikalp Uttam Ati
Nischay Tav Ghanshyām
Māhātmya-gnān-yukt Bhakti Tav
Ekāntik Sukhḍhām
Mohime Tav Bhaktapano
Tāme Koī Prakār
Dosh Na Rahe Koī Jātko
Suniyo Dharmakumār
Tumāro Tav Hari Bhaktko
Droh Kabu Nahi Hoy
Kāntik Tav Dāsko
Dīje Samāgam Moy
Nāth Nīrantar Darsh Tav
Tav Dāsanko Dās
Ehī Māgu Karī Vinay
Hari Sadā Rākhiyo Pāas
He Krupālo! He Bhaktapte
Bhaktavatsal Suno Bāat
Dayāsindho Stavan Karī
Māngu Vastu Sāt
Sahajānand Mahārāj Ke
Sab Satsangī Sujāṇ
Tāku Hoy Dradh Vartano
Shikshāpatrī Pramāṇ
So Patrī Me Atibaḍe
Niyam Ekādash Joy
Tākī Vigat Kahat Hu
Suniyo Sab Chitt Proy
Hinsā Na Karnī Jantukī
Partriyā Sangko Tyāg
Māns Na Khāvat Madhyaku
Pīvat Nahi Badbhāg
Vidhvāku Sparshat Nahi
Karat Na Atmaghat
Chori Na Karnī Kāhukī
Kalank Na Koiku Lagāt
Nindat Nahi Koy Devku
Bin Khapto Nahi Khāt
Vimukh Jīvake Vadanse
Kathā Sunī Nahi Jāt
Ehī Dharmake Niyamme
Barto Sab Haridās
Bhajo Shrī Sahajānandpad
Chhoḍi Aur Sab Aas
Rahi Ekādash Niyamme
Karo Shrī Haripad Prīt
Premānand Kahe Dhāmme
Jāo Nishank Jag Jīt
Shri Sajanandswami Maharaj Ni Jai
Shri Lakshmi Narayan Dev Ni Jai
Shri Dharmbhakt Vasu Dev Ni Jai
Shri Hari Krushna Maharaj Ni Jai
Shri Ranchod Rai Ni Jai
Shri Vrundavan Vihari Lal Ni Jai
Shri Gopinathji Maharaj Ni Jai
Shri Ghanshyam Maharaj Ni Jai
Shri Shan Narayan Dev Ni Jai
Shri Vighna Vinayak Dev Ni Jai
Shri Viksht Anjani Dev Ni Jai
Vishves Chho Sakaḷ Vishva Taṇā Vidhātā
Dātā Tame Sakaḷ Mangaḷ Shāntidātā
Māṭe Tamāru Karuṇānidhi Satya Nām
Sāṣhṭāng Nāth Tamane Karu Hu Praṇām
Agnānpāsh Karuṇā Karī Kāpī Nākho
Nischay Prabhu Tav Pade Mam Vṛutti Rākho
Bhaktonu Pālan Karo Prabhu Sarva Yām
Sāṣhṭāng Nāth Tamane Karu Hu Praṇām
Tvameva Mātā Cha Pitā Tvameva
Tvameva Bandhuśca Sakhā Tvameva
Tvameva Vidyā Draviṇaṃ Tvameva
Tvameva Sarvaṃ Mama Devadeva
Kayena Vacha Mana-Sendriyair Va
Budhyaatmana Va Prakruteh Swabhavath
Karomi Yadyad Sakalam Parasmai
Narayana Yeti Samarpayami
Nijāshritānām Sakalārtihantā
Sadharma-bhaktarevanam Vidhātā
Dātā Sukhānām Manasepsitānām
Tanotu Kṛuṣhṇo Khila Mangalam Nah
નવીનજીમૂત સમાનવર્ણમ રત્નોલ્લસતકુંડલ શોભીકર્ણમ
મહાકિરીટા ગ્રમયૂરપર્ણમ શ્રીરાધિકાકૃષ્ણમહમ નમામિ
નિધાય પાણિદ્વિતયેનવેણું નિજાધરે શેખરયાતરેણુમ
નિનાદયંતં ચ ગતૌ કરેણુમ શ્રીરાધિકાકૃષ્ણમહમ નમામિ
વિશુદ્ધ હેમોજ્જવલ પીતવસ્ત્રં હતારિયુથં ચ વિનાપિશસ્ત્રં
વ્યર્થી કૃતાનેકસુરદ્વિડસ્ત્રં શ્રીરાધિકાકૃષ્ણમહમ નમામિ
અધર્મતિષ્યાર્દીતસાધુપાલં સધર્મવૈરાસુરસંઘકાલમ
પુષ્પાદિમાલમ વ્રજરાજબાલમ શ્રીરાધિકાકૃષ્ણમહમ નમામિ
ગોપીપ્રિયારંભરિતરાસખેલં રાસેશ્વરી રંજન કૃતપ્રહેલં
સ્કંધોલ્લસત્કુંકુમચિહ્નનચેલં શ્રીરાધિકાકૃષ્ણમહમ નમામિ
વૃંદાવને પ્રીતતયા વસન્તમ નિજાશ્રીતાનાપદ ઉદ્ધરંતમ
ગોગોપગોપીર ભિનન્દયંતં શ્રીરાધિકાકૃષ્ણમહમ નમામિ
વિશ્વ દ્વિષન્મન્મ થદર્પહારં સંસારીજીવા શ્રયણીય સારમ
સદૈવ સત્પુરુષસૌખ્યકારમ શ્રીરાધિકાકૃષ્ણમહમ નમામિ
આનંદીતાત્મવ્રજવાસીતોકં નંદાદિસંદર્શિત દિવ્ય લોકમ
વિનાશિતસ્વાશ્રિત જીવ શોકમ શ્રીરાધિકાકૃષ્ણમહમ નમામિ
નિર્વિકલ્પ ઉત્તમ અતિ
નિશ્ચય તવ ઘનશ્યામ
માહાત્મ્યજ્ઞાનયુક્ત ભક્તિ તવ
એકાંતિક સુખધામ.
મોહિમેં તવ ભક્તપનો
તામેં કોઈ પ્રકાર
દોષ ન રહે કોઈ જાતકો
સુનિયો ધર્મકુમાર
તુમ્હારો તવ હરિભક્તકો
દ્રોહ કબુ નહિ હોય
એકાંતિક તવ દાસકો
દીજે સમાગમ મોય
નાથ નિરંતર દર્શ તવ
તવ દાસનકો દાસ
એહી માગું કરી વિનય
હરિ સદા રાખિયો પાસ
હે કૃપાલો! હે ભક્તપતે
ભક્તવત્સલ સુનો બાત
દયાસિંધો સ્તવન કરી
માગું વસ્તુ સાત
સહજાનંદ મહારાજ કે
સબ સત્સંગી સુજાણ
તાકું હોય દૃઢ વર્તનો
શિક્ષાપત્રી પ્રમાણ
સો પત્રીમેં અતિ બડે
નિયમ એકાદશ જોય
તાકી વિગત કહત હું
સુનિયો સબ ચિત્ત પ્રોય
હિંસા ન કરની જન્તુકી
પરત્રિયા સંગકો ત્યાગ
માંસ ન ખાવત મદ્યકું
પીવત નહીં બડભાગ્ય
વિધવાકું સ્પર્શત નહિ
કરત ન આત્મઘાત
ચોરી ન કરની કાહુંકી
કલંક ન કોઈકું લગાત.
નિંદત નહિ કોય દેવકું
બિન ખપતો નહિ ખાત
વિમુખ જીવકે વદનસે
કથા સુની નહિ જાત.
એહી ધર્મકે નિયમમેં
બરતો સબ હરિદાસ
ભજો શ્રી સહજાનંદપદ
છોડી ઔર સબ આસ
રહી એકદશ નિયમમેં
કરો શ્રીહરિપદ પ્રીત
પ્રેમાનંદ કહે ધામમેં
જાઓ નિઃશંક જગ જીત
શ્રી સહજાનંદસ્વામી મહારાજ ની જય
શ્રી લક્ષ્મી નારાયણ દેવ ની જય
શ્રી ધર્મભક્ત વાસુ દેવ ની જય
શ્રી હરિ કૃષ્ણ મહારાજ ની જય
શ્રી રણછોડરાય ની જય
શ્રી વૃંદાવન વિહારી લાલ ની જય
શ્રી ગોપીનાથજી મહારાજ ની જય
શ્રી ઘનશ્યામ મહારાજ ની જય
શ્રી શન નારાયણ દેવ ની જય
શ્રી વિઘ્ન વિનાયક દેવ ની જય
શ્રી વિકષ્ટ અંજની દેવ ની જય
વિશ્વેશ છો સકળ વિશ્વ તણા વિધાતા
દાતા તમે સકળ મંગળ શાંતિદાતા
માટે તમારું કરુણાનિધિ સત્ય નામ
સાષ્ટાંગ નાથ તમને કરું હું પ્રણામ
અજ્ઞાનપાસ કરુણા કરી કાપી નાખો
નિશ્ચે પ્રભુ તવ પદે મમ વૃત્તિ રાખો
ભક્તોનું પાલન કરો પ્રભુ સર્વ યામ
સાષ્ટાંગ નાથ તમને કરું હું પ્રણામ
ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ
ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ
ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ
ત્વમેવ સર્વં મમ દેવ દેવ
કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા
બુધ્યાત્મનાવા પ્રકૃતેઃ સ્વભાવાત્
કરોમિ યદ્યત્સકલં પરસ્મૈ
નારાયણાયેતિ સમર્પયામિ
નિજાશ્રિતાનાં સકલાર્તિહન્તા
સધર્મભક્તેરવનં વિધાતા
દાતા સુખાનાં મનસેપ્સિતાનાં,
તનોતુ કૃષ્ણોઽખિલમંગલં નઃ