Saturday, April 26, 2025
Saturday, April 26, 2025
HomeSwaminarayan BhajanSWAMINARAYAN AARTI WITH LYRICS IN GUJARATI & ENGLISH - JAI SADGURU SWAMI...

SWAMINARAYAN AARTI WITH LYRICS IN GUJARATI & ENGLISH – JAI SADGURU SWAMI AARTI | સ્વામિનારાયણ આરતી

Credits:

  • Singer: Suresh Wadkar
  • Music Director – Gopal Chaturvedi
  • Rhythm Design – Shreedhara Chari & Team
  • Guitar – Chintu Singh
  • Flute – Kiran Vinkar
  • Sitar – Umakant Shukla
  • Chorus – Saphle / Anuradha & team
  • Programming – Gopal / Pinkesh
  • Recorded at – AB Sound /Ajivasan Sound / Paresh Music 
  • Mix & Mastered – Deep Gosawami (Kripa Audio) 
  • Edit & Gfx : Prem Graphics PG
  • Music Label: Music Nova

Full Audio Song Available on

Lyrics:

  • English
  • Gujarati

Jai Sadguru Swami
Prabhu Jai Sadguru Swami
Sahajanand Dayalu
Sahajanand Dayalu
Balavant Bahunami
Om Jai Sadguru Swami

Charan Saroj Tamara
Vandu Kar Jodi
Prabhu Vandu Kar Jodi
Charane Shish Dharyathi
Charane Shish Dharyathi
Dukh Nakhya Toḍi
Om Jai Sadguru Swami

Narayaṇ Narbhrata
Dvijkul Tanu Dhari
Prabhu Dvijkul Tanu Dhari
Parmar Patit Uddharya
Parmar Patit Uddharya
Agaṇit Narnari
Om Jai Sadguru Swami

Nitya Nitya Nautam Leela
Karta Avinashi
Prabhu Karta Avinashi
Aḍsath Tirth Charne
Aḍsath Tirth Charne
Koti Gaya Kashi
Om Jai Sadguru Swami

Puruṣhottam Pragatnu
Je Darshan Karshe
Prabhu Je Darshan Karshe
Kaaḷ Karmathi Chhuti
Kaaḷ Karmathi Chhuti
Kuṭumb Sahit Tarshe
Om Jai Sadguru Swami

Aa Avsar Karunanidhi
Karuna Bahu Kidhi
પ્રભુ કરુણા બહુ કીધી
Parbhu Karuna Bahu Kidhi
Muktanand Kahe Mukti
Muktanand Kahe Mukti
Sugam Kari Sidhi
Om Jai Sadguru Swami

Jai Sadguru Swami
Prabhu Jai Sadguru Swami
Sahajanand Dayalu
Sahajanand Dayalu
Balavant Bahunami
Om Jai Sadguru Swami

જય સદ્‌ગુરુ સ્વામી
પ્રભુ જય સદ્‌ગુરુ સ્વામી,
સહજાનંદ દયાળું
સહજાનંદ દયાળું,
બળવંત બહુનામી
ૐ જય સદ્‌ગુરુ સ્વામી

ચરણ સરોજ તમારાં
વંદું કર જોડી
પ્રભુ વંદું કર જોડી,
ચરણે શીશ ધર્યાથી
ચરણે શીશ ધર્યાથી
દુઃખ નાખ્યાં તોડી
ૐ જય સદ્‌ગુરુ સ્વામી

નારાયણ નરભ્રાતા
દ્વિજકુળ તનુધારી
પ્રભુ દ્વિજકુળ તનુધારી
પામર પતિત ઉદ્ધાર્યાં
પામર પતિત ઉદ્ધાર્યાં
અગણિત નરનારી
ૐ જય સદ્‌ગુરુ સ્વામી

નિત્ય નિત્ય નૌતમ લીલા
કરતા અવિનાશી
પ્રભુ કરતા અવિનાશી
અડસઠ તીરથ ચરણે
અડસઠ તીરથ ચરણે
કોટિ ગયા કાશી
ૐ જય સદ્‌ગુરુ સ્વામી

પુરુષોત્તમ પ્રગટનું
જે દર્શન કરશે
પ્રભુ જે દર્શન કરશે
કાળ કરમથી છૂટી
કાળ કરમથી છૂટી
કુટુંબ સહિત તરશે
ૐ જય સદ્‌ગુરુ સ્વામી

આ અવસર કરુણાનિધિ
કરુણા બહુ કીધી
પ્રભુ કરુણા બહુ કીધી
મુક્તાનંદ કહે મુક્તિ
મુક્તાનંદ કહે મુક્તિ,
સુગમ કરી સિદ્ધિ
ૐ જય સદ્‌ગુરુ સ્વામી

જય સદ્‌ગુરુ સ્વામી
પ્રભુ જય સદ્‌ગુરુ સ્વામી
સહજાનંદ દયાળું
સહજાનંદ દયાળું
બળવંત બહુનામી
ૐ જય સદ્‌ગુરુ સ્વામી

RELATED SONGS

Most Popular

TOP CATEGORIES