અન્નપૂર્ણા મા આરતી એ દેવી અન્નપૂર્ણા માતાની સ્તુતિ માટે ગવાતી પવિત્ર આરતી છે. અન્નપૂર્ણા મા અન્ન, પોષણ અને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે.
અન્નપૂર્ણા મા આરતી શું છે?
- સર્વને અન્ન આપનાર માતા
- ભૂખ અને અભાવ દૂર કરનાર દેવી
- કરુણા અને દાનની મૂર્તિ
ભાવ અને અર્થ:
- માતાની કૃપાથી ઘરમાં અન્નની કમી ન રહે
- જીવનમાં સંતોષ અને સમૃદ્ધિ આવે
- અન્નનું માન અને આદર રહે
ક્યારે ગવાય છે?
- અન્નપૂર્ણા જયંતી
- નવરાત્રી
- પૂજા અથવા ભોજન પહેલાં
- ઘર-મંદિરમાં દૈનિક આરતી તરીકે
Annapurna Maa Aarti Lyrics:
- English
- Gujarati
Om Jai Annapurna Maa
Jai Jai Annapurna Maa
Aadhya Shakti Jag Paalak
Aadhya Shakti Jag Paalak
Dukh Harnaari Maa
Om Jai Annapurna Maa
Dukh Shok Ne Daridraya
Sau Na Harti Maa
Maadi Sau Na Harti Maa
Avikaari Adhikaari
Avikaari Adhikaari
Jag Hitkaari Maa
Om Jai Annapurna Maa
Jai Satroopa Vaali Kalyaani Kamla
Maa Kalyaani Kamla
Kamdhenu Roopi Mata
Kamdhenu Roopi Mata
Dhanlakshmi Data
Om Jai Annapurna Maa
Sau Nu Shrey Kare Tu
Riddhi Siddhi Data
Maa Riddhi Siddhi Data
Kanchan Karti Kaya
Kanchan Karti Kaya
Jag Janani Mata
Om Jai Annapurna Ma
Dukhiya Sharanagat Ne Rakshan Aape Maa
Tu Rakshan Aape Maa
Vrat Kare Je Taru
Vrat Kare Je Taru
Dukh Saghala Kape
Om Jai Annapurna Maa
Kashta Hare Tu Mata Daya Kari Preete
Maa Daya Kari Preete
Shraddha Ne Vishwase
Shraddha Ne Vishwase
Vrat Kare Te Jeete
Om Jai Annapurna Maa
Om Jai Annapurna Maa
Jai Jai Annapurna Maa
Aadhya Shakti Jag Paalak
Aadhya Shakti Jag Paalak
Dukh Harnaari Maa
Om Jai Annapurna Maa
Om Jai Annapurna Maa
Om Jai Annapurna Maa
Bolo Annapurna Maat Ki Jai
ॐ જય અન્નપૂર્ણા માઁ
જય જય અન્નપૂર્ણા માઁ
આદ્ય શક્તિ જગ પાલક
આદ્ય શક્તિ જગ પાલક
દુઃખ હરનારી માઁ
ॐ જય અન્નપૂર્ણા માઁ
દુઃખ શોક ને દારિદ્રય
સૌ ના હરતી માઁ
માડી સૌ ના હરતી માઁ
અવિકારી અધિકારી
અવિકારી અધિકારી
જગ હિતકારી માઁ
ॐ જય અન્નપૂર્ણા માઁ
જય સતરૂપા વાળી કલ્યાણી કમલા
માઁ કલ્યાણી કમલા
કામધેનુ રૂપી માતા
કામધેનુ રૂપી માતા
ધનલક્ષ્મી દાતા
ॐ જય અન્નપૂર્ણા માઁ
સૌ નું શ્રેય કરે તુ
રિદ્ધિ સિદ્ધિ દાતા
માઁ રિદ્ધિ સિદ્ધિ દાતા
કંચન કરતી કાયા
કંચન કરતી કાયા
જગ જનની માતા
ॐ જય અન્નપૂર્ણા માઁ
દુખિયા શરણાગત ને રક્ષણ આપે માઁ
તુ રક્ષણ આપે માઁ
વ્રત કરે જે તારુ
વ્રત કરે જે તારુ
દુ:ખ સઘળા કાપે
ॐ જય અન્નપૂર્ણા માઁ
કષ્ટ હરે તુ માતા દયા કરી પ્રીતે
માઁ દયા કરી પ્રીતે
શ્રદ્ધા ને વિશ્વાસે
શ્રદ્ધા ને વિશ્વાસે
વ્રત કરે તે જીતે
ॐ જય અન્નપૂર્ણા માઁ
ॐ જય અન્નપૂર્ણા માઁ
જય જય અન્નપૂર્ણા માઁ
આદ્ય શક્તિ જગ પાલક
આદ્ય શક્તિ જગ પાલક
દુઃખ હરનારી માઁ
ॐ જય અન્નપૂર્ણા માઁ
ॐ જય અન્નપૂર્ણા માઁ
ॐ જય અન્નપૂર્ણા માઁ
બોલો અન્નપૂર્ણા માત કી જય
Credits:
- Title: Annapurna Maa Aarti – Om Jai Annapurna Maa
- Singer: Ramesh Hirpara
- Music Director: Paresh Shah (Bombay Paresh)
- Edit & Gfx: Mind Pro
- Music Label: Music Nova

