Sunday, July 26, 2026
Sunday, July 26, 2026
HomeShri KrishnaShri Krishna Bhajans GujaratiDhan Ekadashi Kari Deto Vrajsukh Pamiye with Lyrics - Shrinathji

Dhan Ekadashi Kari Deto Vrajsukh Pamiye with Lyrics – Shrinathji

- Advertisment -

“ધન એકાદશી કરી લે તો વ્રજસુખ પામીએ” એક પ્રસિદ્ધ ગુજરાતી વૈષ્ણવ ભજન છે, જે એકાદશી વ્રતના મહિમા અને શ્રી કૃષ્ણ ભક્તિનું ગાન કરે છે।

શબ્દ અર્થ

  • ધન એકાદશી = પુણ્યમય એકાદશી
  • કરી દેતો / કરી લેતો = જો પાળીએ
  • વ્રજસુખ = શ્રી કૃષ્ણના વ્રજનો દૈવી આનંદ
  • પામિયે = પ્રાપ્ત કરીએ

ભાવ અને સંદેશ

  • એકાદશી વ્રત આત્મશુદ્ધિ માટે છે
  • ઉપવાસ સાથે હરિ સ્મરણ કરવું જોઈએ
  • સાચું સુખ ભગવાનની ભક્તિમાં છે

ક્યારે ગવાય છે?

  • એકાદશીના દિવસે
  • સત્સંગ અને ભજન સંધ્યા
  • વૈષ્ણવ મંદિરોમાં

Dhan Ekadashi Kari Deto Vrajsukh Pamiye Lyrics:

  • English
  • Gujarati

Dhanya Ekadashi
Ekadashi Kariye Toh
Vraj Sukh Paamiye
Dhanya Ekadashi

Ekadashi Kariye Toh
Vraj Sukh Paamiye
Dhanya Ekadashi
Ekadashi Kariye Toh

Vraj Sukh Paamiye
Dhanya Ekadashi
Ekadashi Kariye Toh
Vraj Sukh Paamiye

Maare Ekadashi Vrat Karvu Chhe
Maare Ekadashi Vrat Karvu Chhe
Maare Dhyaan Harinu Dharvu Chhe
Maare Dhyaan Harinu Dharvu Chhe

Hey Maare Vraj Bhoomi Ma Vasvu Chhe
Maare Vraj Bhoomi Ma Vasvu Chhe
Dhanya Ekadashi
Ekadashi Kariye Toh

Vraj Sukh Paamiye
Dhanya Ekadashi
Ekadashi Kariye Toh
Vraj Sukh Paamiye

Maare Ganga Ghaate Jaavu Chhe
Maare Ganga Ghaate Jaavu Chhe
Maare Jamunaji Ma Nhaavu Chhe
Maare Jamunaji Ma Nhaavu Chhe

Maare Vraj Bhoomi Ma Vasvu Chhe
Maare Vraj Bhoomi Ma Vasvu Chhe
Dhanya Ekadashi
Ekadashi Kariye Toh

Vraj Sukh Paamiye
Dhanya Ekadashi
Ekadashi Kariye Toh
Vraj Sukh Paamiye

Ho Maare Pandharpurma Jaavu Chhe
Maare Pandharpurma Jaavu Chhe
Hey Maare Chandrabhaagama Nhaavu Chhe
Maare Chandrabhaagama Nhaavu Chhe

Hey Maare Vitthalraay Ne Nirakhva Chhe
Maare Vitthalraay Ne Nirakhva Chhe
Dhanya Ekadashi
Ekadashi Kariye Toh

Vraj Sukh Paamiye
Dhanya Ekadashi
Ekadashi Kariye Toh
Vraj Sukh Paamiye

Maare Dwarkapurimaa Jaavu Chhe
Maare Dwarkapurimaa Jaavu Chhe
Maare Gomatiji Ma Nhaavu Chhe
Maare Gomatiji Ma Nhaavu Chhe

Hey Maare Ranchhodray Ne Nirakhva Chhe
Maare Ranchhodray Ne Nirakhva Chhe
Dhanya Ekadashi
Ekadashi Kariye Toh

Vraj Sukh Paamiye
Dhanya Ekadashi
Ekadashi Kariye Toh
Vraj Sukh Paamiye

Jene Ekadashi Na Vrat Kidha Chhe
Jene Ekadashi Na Vrat Kidha Chhe
Tena Paanch Padarath Sidhya Chhe
Tena Paanch Padarath Sidhya Chhe

Tene Prabhue Potana Kari Lidha Chhe
Tene Prabhue Potana Kari Lidha Chhe
Dhanya Ekadashi
Ekadashi Kariye Toh

Vraj Sukh Paamiye
Dhanya Ekadashi
Ekadashi Kariye Toh
Vraj Sukh Paamiye

Koi Baar Maas Kare Ekadashi
Koi Baar Maas Kare Ekadashi
Ena Antar Vase Avinashi
Ena Antar Vase Avinashi

Nahi Karshe Toh Jashe Haath Ghasi
Nahi Karshe Toh Jashe Haath Ghasi
Dhanya Ekadashi
Ekadashi Kariye Toh

Vraj Sukh Paamiye
Dhanya Ekadashi
Ekadashi Kariye Toh
Vraj Sukh Paamiye

Dhanya Ekadashi
Ekadashi Kariye Toh
Vraj Sukh Paamiye
Dhanya Ekadashi

Ekadashi Kariye Toh
Vraj Sukh Paamiye

ધન્ય એકાદશી
એકાદશી કરીએ તો
વૃજ સુખ પામીએ
ધન્ય એકાદશી

એકાદશી કરીએ તો
વૃજ સુખ પામીએ
ધન્ય એકાદશી
એકાદશી કરીએ તો

વૃજ સુખ પામીએ
ધન્ય એકાદશી
એકાદશી કરીએ તો
વૃજ સુખ પામીએ

મારે એકાદશી વ્રત કરવુ છે
મારે એકાદશી વ્રત કરવુ છે
મારે ધ્યાન હરિનુ ધરવુ છે
મારે ધ્યાન હરિનુ ધરવુ છે

હે મારે વ્રજ ભૂમિ માં વસવુ છે
મારે વ્રજ ભૂમિ માં વસવુ છે
ધન્ય એકાદશી
એકાદશી કરીએ તો

વૃજ સુખ પામીએ
ધન્ય એકાદશી
એકાદશી કરીએ તો
વૃજ સુખ પામીએ

મારે ગંગા ઘાટે જાવુ છે
મારે ગંગા ઘાટે જાવુ છે
મારે જમુનાજી માં ન્હાવુ છે
મારે જમુનાજી માં ન્હાવુ છે

મારે વ્રજ ભૂમિ માં વસવુ છે
મારે વ્રજ ભૂમિ માં વસવુ છે
ધન્ય એકાદશી
એકાદશી કરીએ તો

વૃજ સુખ પામીએ
ધન્ય એકાદશી
એકાદશી કરીએ તો
વૃજ સુખ પામીએ

હો મારે પંઢરપુરમાં જાવુ છે
મારે પંઢરપુરમાં જાવુ છે
હે મારે ચંદ્રભાગામાં ન્હાવુ છે
મારે ચંદ્રભાગામાં ન્હાવુ છે

હે મારે વિઠ્ઠલરાય ને નીરખવા છે
મારે વિઠ્ઠલરાય ને નીરખવા છે
ધન્ય એકાદશી
એકાદશી કરીએ તો

વૃજ સુખ પામીએ
ધન્ય એકાદશી
એકાદશી કરીએ તો
વૃજ સુખ પામીએ

મારે દ્વારકાપુરીમાં જાવુ છે
મારે દ્વારકાપુરીમાં જાવુ છે
મારે ગોમતીજીમાં ન્હાવુ છે
મારે ગોમતીજીમાં ન્હાવુ છે

હે મારે રણછોડરાય ને નીરખવા છે
મારે રણછોડરાય ને નીરખવા છે
ધન્ય એકાદશી
એકાદશી કરીએ તો

વૃજ સુખ પામીએ
ધન્ય એકાદશી
એકાદશી કરીએ તો
વૃજ સુખ પામીએ

જેણે એકાદશી ના વ્રત કીધા છે
જેણે એકાદશી ના વ્રત કીધા છે
તેના પાંચ પદારથ સીધ્યા છે
તેના પાંચ પદારથ સીધ્યા છે

તેને પ્રભુએ પોતાના કરી લીધા છે
તેને પ્રભુએ પોતાના કરી લીધા છે
ધન્ય એકાદશી
એકાદશી કરીએ તો

વૃજ સુખ પામીએ
ધન્ય એકાદશી
એકાદશી કરીએ તો
વૃજ સુખ પામીએ

કોઇ બાર માસ કરે એકાદશી
કોઇ બાર માસ કરે એકાદશી
એના અંતર વાસે અવિનાશી
એના અંતર વાસે અવિનાશી

નહિ કરશે તો જાશે હાથ ઘસી
નહિ કરશે તો જાશે હાથ ઘસી
ધન્ય એકાદશી
એકાદશી કરીએ તો

વૃજ સુખ પામીએ
ધન્ય એકાદશી
એકાદશી કરીએ તો
વૃજ સુખ પામીએ

ધન્ય એકાદશી
એકાદશી કરીએ તો
વૃજ સુખ પામીએ
ધન્ય એકાદશી

એકાદશી કરીએ તો
વૃજ સુખ પામીએ

Credits:

  • Title: Dhan Ekadashi Kari Deto Vrajsukh Pamiye
  • Singer: Kavita Raam
  • Music Director: Girish Mehta
  • Edit & Gfx: Prem Graphics
  • Label: Music Nova
Facebook Comments Box
- Advertisment -
RELATED SONGS
- Advertisment -

Most Popular

- Advertisment -

TOP CATEGORIES