Monday, July 27, 2026
Monday, July 27, 2026
HomeNarsinh Mehta SongsKamade Kartal Vagade Lyrics - Narsinh Mehta Bhajan

Kamade Kartal Vagade Lyrics – Narsinh Mehta Bhajan

- Advertisment -

“કામડે કરતાલ વાગડે” એક લોકપ્રિય ગુજરાતી કૃષ્ણ ભજન / વૈષ્ણવ ભજન છે, જે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં ગવાય છે। આ ભજનમાં ભક્તિનો ઉત્સાહ, કીર્તન અને હરિનામ સંકીર્તનનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે।

ભજનનો ભાવ:

  • ભગવાનના નામનું સતત સ્મરણ કરવું
  • ભજન-કીર્તન દ્વારા મનને ભગવાનમાં લીન કરવું
  • પ્રેમ, શ્રદ્ધા અને આનંદથી ભગવાનની આરાધના કરવી
  • સત્સંગ અને હરિનામનું મહત્ત્વ સમજવું

ક્યારે ગવાય છે?

  • સત્સંગ અને ભજન સંધ્યામાં
  • કૃષ્ણ મંદિરોમાં
  • જન્માષ્ટમી અને અન્ય વૈષ્ણવ ઉત્સવોમાં
  • નગરકીર્તન અને ધાર્મિક યાત્રાઓમાં

Kamade Kartal Vagade Lyrics:

  • English
  • Gujarati

Kamaade Kartal Vagaade
Kamaade Kartal Vagaade
Kon Chhe Maajham Raat Re
Kamaade Kartal Vagaade

Asuri Vela No Aangane Ubho
Kon Bajaavan Haar Re
Kamaade Kartal Vagaade
Kamaade Kartal Vagaade

Hu Kanudo Morli Vaalo Ji
Kholo Ne Radhaji Kamaad Re
Hu Kanudo Morli Vaalo Ji
Kholo Ne Radhaji Kamaad Re

Morli Vaalo Ame Vaadi Ne Kahiye
Morli Vaalo Ame Vaadi Ne Kahiye
Naag Dolaavnar Re
Kamaade Kartal Vagaade

Kamaade Kartal Vagaade
Hu Kanudo Gaayo Vaalo Ji
Kholo Ne Radhaji Kamaad Re
Hu Kanudo Gaayo Vaalo Ji

Kholo Ne Radhaji Kamaad Re
Gaayo Vaalo Ame Govaal Ne Kahiye
Gaayo Vaalo Ame Govaal Ne Kahiye
Gaayo Charaavnar Re

Kamaade Kartal Vagaade
Kamaade Kartal Vagaade
Hu Kanudo Dhanush Dhaari Ji
Kholo Ne Radhaji Kamaad Re

Hu Kanudo Dhanush Dhaari Ji
Kholo Ne Radhaji Kamaad Re
Dhanushdhari Shri Ram Ne Kahiye
Dhanushdhari Shri Ram Ne Kahiye

Sitaji Naa Bharthaar Re
Kamaade Kartal Vagaade
Kamaade Kartal Vagaade
Hu Kanudo Chakradhari Ji

Kholo Ne Radhaji Kamaad Re
Hu Kanudo Chakradhari Ji
Kholo Ne Radhaji Kamaad Re
Chakradhari Ame Vishnu Ne Kahiye

Chakradhari Ame Vishnu Ne Kahiye
Lakshmiji Naa Bharthaar Re
Kamaade Kartal Vagaade
Kamaade Kartal Vagaade

Bolya Bolya Mehta Narsinh Naa Swamiji
Kholya Radhaji E Kamaad Re
Bolya Bolya Mehta Narsinh Naa Swamiji
Kholya Radhaji E Kamaad Re

Tran Bhuvan Naa Naath Ne Joi Ee
Tran Bhuvan Naa Naath Ne Joi
Anand ochchhav Vyapyo Re
Kamaade Kartal Vagaade

Kamaade Kartal Vagaade
Kamaade Kartal Vagaade
Kamaade Kartal Vagaade
Kon Chhe Maajham Raat Re

Kamaade Kartal Vagaade
Kamaade Kartal Vagaade
Kamaade Kartal Vagaade

કમાડે કરતાલ વગાડે
કમાડે કરતાલ વગાડે
કોણ છે માઝમ રાત રે
કમાડે કરતાલ વગાડે

અસુરી વેળા નો આંગણે ઊભો
કોણ બજાવન હાર રે
કમાડે કરતાલ વગાડે
કમાડે કરતાલ વગાડે

હું કાનુડો મોરલી વાળો જી
ખોલો ને રાધાજી કમાડ રે
હું કાનુડો મોરલી વાળો જી
ખોલો ને રાધાજી કમાડ રે

મોરલી વાળો અમે વાદી ને કહીયે
મોરલી વાળો અમે વાદી ને કહીયે
નાગ ડોલાવનાર રે
કમાડે કરતાલ વગાડે

કમાડે કરતાલ વગાડે
હું કાનુડો ગાયો વાળો જી
ખોલો ને રાધાજી કમાડ રે
હું કાનુડો ગાયો વાળો જી

ખોલો ને રાધાજી કમાડ રે
ગાયો વાળો અમે ગોવાળ ને કહીયે
ગાયો વાળો અમે ગોવાળ ને કહીયે
ગાયો ચરાવનાર રે.

કમાડે કરતાલ વગાડે
કમાડે કરતાલ વગાડે
હું કાનુડો ધનુષ ધારી જી
ખોલો ને રાધાજી કમાડ રે

હું કાનુડો ધનુષ ધારી જી
ખોલો ને રાધાજી કમાડ રે
ધનુષધારી શ્રી રામ ને કહીયે
ધનુષધારી શ્રી રામ ને કહીયે

સીતાજી નાં ભરથાર રે
કમાડે કરતાલ વગાડે
કમાડે કરતાલ વગાડે
હું કાનુડો ચક્રધારી જી

ખોલો ને રાધાજી કમાડ રે
હું કાનુડો ચક્રધારી જી
ખોલો ને રાધાજી કમાડ રે
ચક્રધારી અમે વિષ્ણુ ને કહીયે

ચક્રધારી અમે વિષ્ણુ ને કહીયે
લક્ષ્મીજી નાં ભરથાર રે
કમાડે કરતાલ વગાડે
કમાડે કરતાલ વગાડે

બોલ્યા બોલ્યા મેહતા નરસિંહ ના સ્વામીજી
ખોલ્યા રાધાજી એ કમાડ રે
બોલ્યા બોલ્યા મેહતા નરસિંહ ના સ્વામીજી
ખોલ્યા રાધાજી એ કમાડ રે

ત્રણ ભુવન નાં નાથ ને જોઈ ઈ
ત્રણ ભુવન નાં નાથ ને જોઈ
આનંદ ઓચ્છવ વ્યાપ્યો રે
કમાડે કરતાલ વગાડે

કમાડે કરતાલ વગાડે
કમાડે કરતાલ વગાડે
કમાડે કરતાલ વગાડે
કોણ છે માઝમ રાત રે

કમાડે કરતાલ વગાડે
કમાડે કરતાલ વગાડે
કમાડે કરતાલ વગાડે

Credits:

  • Title: Kamade Kartal Vagade
  • Singer: Kiranben Barot
  • Music Director: Paresh Shah (Bombay Paresh)
  • Music Programming & Mix: Jay Joshi
  • Edit & Gfx: Prem Graphics PG
  • Music Label: Music Nova
Facebook Comments Box
- Advertisment -
RELATED SONGS
- Advertisment -

Most Popular

- Advertisment -

TOP CATEGORIES