શબ્દ અર્થ
- આજ = આજે
- યમુનાજી = યમુના માતા
- પધાર્યા = આવ્યા / આગમન કર્યું
- મારે ઘેર = મારા ઘરમાં
ભજનનો સંદેશ
- યમુનાજી કૃષ્ણભક્તિનું દ્વાર છે
- તેમની કૃપાથી જીવન શુદ્ધ બને છે
- ભક્ત માટે દેવનું આગમન સૌથી મોટું સુખ છે
ક્યારે ગવાય છે?
- યમુનાજી પૂજા
- પુષ્ટિમાર્ગ સત્સંગ
- યમુનાષ્ટમી
- શ્રીનાથજી સેવા દરમિયાન
Aaj Yamunaji Padharya Mare Gher Lyrics:
- English
- Gujarati
Aaj Yamunaji Padharya Maare Gher Re
Aaj Aanandni Laher
Aaj Aanandni Laher
Aaj Yamunaji Padharya Maare Gher Re
Aaj Aanandni Laher
Aaj Aanandni Laher
Aaj Maa Ae Kari Chhe Ghani Maher Re
Aaj Aanandni Laher
Aaj Aanandni Laher
Aaj Maa Ae Kari Chhe Ghani Maher Re
Aaj Aanandni Laher
Aaj Aanandni Laher
Sona No Suraj Ugyo Aanganiye
Sona No Suraj Ugyo Aanganiye
Jamunaji Padharya Aaj Urne Aanganiye
Jamunaji Padharya Aaj Urne Aanganiye
Maare Haiye
Maare Haiye Harakh Nav Maay Re
Aaj Aanandni Laher
Aaj Aanandni Laher
Aaj Yamunaji Padharya Maare Gher Re
Aaj Aanandni Laher
Aaj Aanandni Laher
Toran Dhwaja Mein Toh Baandhya Baraniye
Toran Dhwaja Mein Toh Baandhya Baraniye
Kumkum Na Sathiya Poorya Aanganiye
Kumkum Na Sathiya Poorya Aanganiye
Hun Toh Phoolda
Ae Hun Toh Phoolda
Veraavu Gher Gher Re
Aaj Aanandni Laher
Aaj Aanandni Laher
Aaj Yamunaji Padharya Maare Gher Re
Aaj Aanandni Laher
Aaj Aanandni Laher
Yamunajine Joi Maari Aankho Harkhaay Chhe
Yamunajine Joi Maari Aankho Harkhaay Chhe
Mangal Geeto Maari Saahiliyo Gaay Chhe
Mangal Geeto Maari Saahiliyo Gaay Chhe
Maa Ni Shobha
Hey Maa Ni Shobha Tano Nahi Paar Re
Aaj Aanandni Laher
Aaj Aanandni Laher
Aaj Yamunaji Padharya Maare Gher Re
Aaj Aanandni Laher
Aaj Aanandni Laher
Urna Aasaniye Maa Ne Padhraavo
Urna Aasaniye Maa Ne Padhraavo
Makhan Misrina Bhog Dharaavo
Makhan Misrina Bhog Dharaavo
Maari Sakhione
Hey Pachhi Sakhione Thaay Leela Laher Re
Aaj Aanandni Laher
Aaj Aanandni Laher
Aaj Yamunaji Padharya Maare Gher Re
Aaj Aanandni Laher
Aaj Aanandni Laher
Vaishnav Jan Ni Vinanti Swikaarjo
Vaishnav Jan Ni Vinanti Swikaarjo
Poorav Janam Na Paap Ja Taaljo
Poorav Janam Na Paap Ja Taaljo
Amne Dejo
Hey Amne Dejo Shri Vraj Maa Vaas Re
Aaj Aanandni Laher
Aaj Aanandni Laher
Aaj Yamunaji Padharya Maare Gher Re
Aaj Aanandni Laher
Aaj Aanandni Laher
Aaj Maa Ae Kari Chhe Ghani Maher Re
Aaj Aanandni Laher
Aaj Aanandni Laher
Aaj Yamunaji Padharya Maare Gher Re
Aaj Aanandni Laher
Aaj Aanandni Laher
Aaj Aanandni Laher
Aaj Aanandni Laher
Aaj Aanandni Laher
Aaj Aanandni Laher
Ke Aaj Aanandni Laher
Aaj Aanandni Laher
Aaj Aanandni Laher
Aaj Aanandni Laher
આજ યમુનાજી પધાર્યા મારે ઘેર રે
આજ આનંદની લહેર
આજ આનંદની લહેર
આજ યમુનાજી પધાર્યા મારે ઘેર રે
આજ આનંદની લહેર
આજ આનંદની લહેર
આજ માં એ કરી છે ઘની મહેર રે
આજ આનંદની લહેર
આજ આનંદની લહેર
આજ માં એ કરી છે ઘની મહેર રે
આજ આનંદની લહેર
આજ આનંદની લહેર
સોના નો સુરજ ઉગ્યો આંગણીયે
સોના નો સુરજ ઉગ્યો આંગણીયે
જમુનાજી પધાર્યા આજ ઘરને આંગણીયે
જમુનાજી પધાર્યા આજ ઘરને આંગણીયે
મારે હૈયે
મારે હૈયે હરખ નવ માયે રે
આજ આનંદની લહેર
આજ આનંદની લહેર
આજ યમુનાજી પધાર્યા મારે ઘેર રે
આજ આનંદની લહેર
આજ આનંદની લહેર
તોરણ ધ્વજા મેં તો બંધ્યા બરણીયે
તોરણ ધ્વજા મેં તો બંધ્યા બરણીયે
કુમકુમ ના સાથિયા પૂરી આંગણીયે
કુમકુમ ના સાથિયા પૂરી આંગણીયે
હું તો ફૂલદા
એ હુણ તો ફૂલદા
વેરાવવુ ઘેર ઘેર રે
આજ આનંદની લહેર
આજ આનંદની લહેર
આજ યમુનાજી પધાર્યા મારે ઘેર રે
આજ આનંદની લહેર
આજ આનંદની લહેર
યમુનાજીને જોઈ મારી આંખો હરખાયે છે
યમુનાજીને જોઈ મારી આંખો હરખાયે છે
મંગલ ગીતો મારી સાહિલિયો ગાય છે
મંગલ ગીતો મારી સાહિલિયો ગાય છે
મા ની શોભા
હે મા ની શોભા તણો નહિ પાર રે
આજ આનંદની લહેર
આજ આનંદની લહેર
આજ યમુનાજી પધાર્યા મારે ઘેર રે
આજ આનંદની લહેર
આજ આનંદની લહેર
ઘરના આસનીયે માં ને પધરાવવો
ઘરના આસનીયે માં ને પધરાવવો
માખન મિસરિના ભોગ ધરાવો
માખન મિસરિના ભોગ ધરાવો
મારી સખીઓને
હે પછી સખીઓને થાય લીલા લહેર રે
આજ આનંદની લહેર
આજ આનંદની લહેર
આજ યમુનાજી પધાર્યા મારે ઘેર રે
આજ આનંદની લહેર
આજ આનંદની લહેર
વૈષ્ણવ જન ની વિનંતિ સ્વિકાર્જો
વૈષ્ણવ જન ની વિનંતિ સ્વિકાર્જો
પૂર્વ જનમ ના પાપ જા તાલજો
પૂર્વ જનમ ના પાપ જા તાલજો
એમને દેજો
હે આમને દેજો શ્રી વ્રજ મા વાસ રે
આજ આનંદની લહેર
આજ આનંદની લહેર
આજ યમુનાજી પધાર્યા મારે ઘેર રે
આજ આનંદની લહેર
આજ આનંદની લહેર
આજ માં એ કરી છે ઘની મહેર રે
આજ આનંદની લહેર
આજ આનંદની લહેર
આજ યમુનાજી પધાર્યા મારે ઘેર રે
આજ આનંદની લહેર
આજ આનંદની લહેર
આજ આનંદની લહેર
આજ આનંદની લહેર
આજ આનંદની લહેર
આજ આનંદની લહેર
કે આજ આનંદની લહેર
આજ આનંદની લહેર
આજ આનંદની લહેર
આજ આનંદની લહેર
Credits:
- Singer: Kavita Raam
- Music Director: Girish Mehta
- Edit & Gfx: Prem Graphics

